અક્કીએ ફિલ્મ માટે ખરીદ્યાં ત્રણ લાખનાં ડિઝાઇનર શૂઝ
હાલમાં અક્ષય ન્યુ યૉર્ક ગયો હતો ત્યારે તેણે ન્યુ યૉર્કના ખ્યાતનામ ડિઝાઇનર પાસેથી લગભગ ત્રણ લાખ રૂપિયાનાં ડિઝાઇનર શૂઝ ગમી જતાં ખરીદી લીધાં હતાં. ત્યાર બાદ અક્કીએ પોતાનાં આ ૩ લાખ રૂપિયાનાં શૂઝ આગામી ફિલ્મ ‘ખિલાડી ૭૮૬’ના ઘણા બધા હિસ્સાઓ પણ પહેર્યા છે.