Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિવાળીમાં અજયની ‘થૅન્ક ગૉડ’ આવશે

દિવાળીમાં અજયની ‘થૅન્ક ગૉડ’ આવશે

18 June, 2022 02:56 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઍક્ટર્સની સાથે એમાં નોરા ફતેહીનો ડાન્સ પણ હશે. શ્રીલંકાની સિંગર યોહાનીનું ગીત ‘મનિકે માગે હિતે’ના રીમેકનું તેણે શૂટિંગ કર્યું હોવાની પણ ચર્ચા છે.

દિવાળીમાં અજયની ‘થૅન્ક ગૉડ’ આવશે

દિવાળીમાં અજયની ‘થૅન્ક ગૉડ’ આવશે


અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહની ‘થૅન્ક ગૉડ’ દિવાળી પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ પહેલાં જુલાઈમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે એને દિવાળી પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને ભૂષણ કુમારે પ્રોડ્યુસ અને ઇન્દ્ર કુમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ એક સ્લાઇસ ઑફ લાઇફ ફિલ્મ હોવાની સાથે એમાં એક મેસેજ પણ આપવામાં આવ્યો છે. આ ઍક્ટર્સની સાથે એમાં નોરા ફતેહીનો ડાન્સ પણ હશે. શ્રીલંકાની સિંગર યોહાનીનું ગીત ‘મનિકે માગે હિતે’ના રીમેકનું તેણે શૂટિંગ કર્યું હોવાની પણ ચર્ચા છે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2022 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK