° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


‘ભોલા’નું શૂટિંગ શરૂ કર્યું અજય દેવગને

14 January, 2022 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અજય દેવગને ગઈ કાલે મુંબઈમાં ‘ભોલા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. સેટ પર કોવિડના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.

અજય દેવગન

અજય દેવગન

અજય દેવગને ગઈ કાલે મુંબઈમાં ‘ભોલા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. સેટ પર કોવિડના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ તામિલની બ્લૉકબસ્ટર ‘કૈથી’ની હિન્દી રીમેક છે. અજય દેવગને ૨૦૨૦માં આ ફિલ્મની રીમેક બનાવવાની જાહેરાત કરી હતી. જોકે મહામારીને કારણે લાગેલા લૉકડાઉનને જોતાં શૂટિંગ થઈ શક્યું નહોતું. આ ફિલ્મમાં અજયની સાથે તબુ પણ જોવા મળશે. ફિલ્મને અજય દેવગનનો કઝિન ધર્મેન્દ્ર શર્મા ડિરેક્ટ કરી રહ્યો છે. અજય દેવગન ફિલ્મનું પ્રી-પ્રોડક્શન અને સ્ક્રિપ્ટિંગ પર દેખરેખ રાખી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં અગાઉ અજય દેવગને સબરીમાલા મંદિરે દર્શન કર્યાં હતાં. 

14 January, 2022 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

લગ્ન પછી જોવા મળ્યો કેટરિના કૈફનો હોટ અવતાર; અભિનેત્રીએ બિકીનીમાં તસવીરો કરી શેર

અભિનેત્રીનો અગાઉ હનીમૂન સમયનો પણ એક વિડિયો ઝડપથી વાયરલ થયો હતો

25 January, 2022 08:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

આમિર ખાનની દીકરીએ પહેરી બોયફ્રેન્ડના માતાની સાડી, જુઓ આયર ખાનનો આ સુંદર લૂક

આયરા ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરેલી તસવીરોમાં તે સફેદ રંગની સાદી કોટન સાડીમાં જોવા મળી રહી છે.

25 January, 2022 08:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

બધાઇ દો ટ્રેલરઃ ગે પોલીસ ઑફિસર-લેસ્બિયન પીટી ટિચરના મેરેજ ઑફ કન્વિયન્સની સ્ટોરી

રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ `બધાઈ દો`, આ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ `બધાઈ હો`ની સિક્વલ છે. બંને ફિલ્મોનું નિર્દેશન હર્ષવર્ધન કુલકર્ણીએ કર્યું છે

25 January, 2022 04:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK