° °

આજનું ઇ-પેપર
Thursday, 30 June, 2022


બ્લૅક ઍન્ડ પિન્ક હૉટી

21 May, 2022 12:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઐશ્વર્યા રાય બચ્ચન અને દીપિકા પાદુકોણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની સુંદરતાથી લોકો પર જાદુ રેલાવ્યો હતો.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

ઐશ્વર્યા રાય બચ્ચન અને દીપિકા પાદુકોણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની સુંદરતાથી લોકો પર જાદુ રેલાવ્યો હતો. દીપિકાનો રેડ કાર્પેટ લુુક પણ ચર્ચામાં રહ્યો હતો. જોકે દીપિકાએ બ્લૅક આઉટફિટમાં  અને ૩.૮ કરોડનો નેકલેસ પહેરીને એન્ટ્રી મારી તો સૌનાં દિલોની ધડકન તેજ થઈ ગઈ. આ નેકલેસ ‘કાર્ટિયર’નો છે, જેમાં 18K વાઇટ ગોલ્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. પિન્ક ડ્રામેટિક ગાઉનમાં ઐશ્વર્યાની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. ફેસ્ટિવલમાં તેની એન્ટ્રી શાનદાર રહી છે. આ સ્ટાઇલિશ ગાઉન સાથે ઐશ્વર્યાની સ્માઇલ અને આંખોએ પણ લોકોને ફિદા કરી દીધા હતા. જોકે આ ફેસ્ટિવલના આગલા દિવસે ઐશ્વર્યાએ હાજરી આપી હતી ત્યારે તેના ડ્રેસને લઈને તેને ટ્રોલ કરવામાં આવી હતી.

21 May, 2022 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

News In Short: બરફની અંદર યુદ્ધની એક કળા ‘કલારીપયટ્ટુ’ કરી વિદ્યુત જામવાલે

તેનું કહેવું છે કે તે વિશ્વનો ટોચનો માર્શલ આર્ટિસ્ટ છે

29 June, 2022 06:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

નાનાં શહેરોની સ્ટોરી લોકોમાં ખૂબ પૉપ્યુલર થઈ છે : ફિલ્મમેકર આનંદ એલ. રાય

તેમની સારા અલી ખાન અને અક્ષયકુમારની ‘અતરંગી રે’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી

29 June, 2022 06:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

માધવન ‘રહના હૈ તેરે દિલ મેં’ની રીમેક બનાવવાને મૂર્ખતા માને છે

૨૦૦૧માં આવેલી આ ફિલ્મમાં તેની સાથે દિયા મિર્ઝા અને સૈફ અલી ખાન પણ લીડ રોલમાં હતાં

29 June, 2022 06:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK