Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લંડન બાદ હવે મૉન્ટ્રિયલમાં થશે તાપસીની ‘દોબારા’નું સ્ક્રીનિંગ

લંડન બાદ હવે મૉન્ટ્રિયલમાં થશે તાપસીની ‘દોબારા’નું સ્ક્રીનિંગ

03 July, 2022 05:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ ફેસ્ટિવલ એની ૨૬મી વર્ષગાંઠ ૨૧ જુલાઈથી ૨૪ જુલાઈ સુધી સેલિબ્રેટ કરશે અને એમાં કોરિયન, જૅપનીઝ અને સ્પૅનિશ ફિલ્મોનાં સ્ક્રીનિંગ થવાનાં છે.

લંડન બાદ હવે મૉન્ટ્રિયલમાં થશે તાપસીની ‘દોબારા’નું સ્ક્રીનિંગ

લંડન બાદ હવે મૉન્ટ્રિયલમાં થશે તાપસીની ‘દોબારા’નું સ્ક્રીનિંગ


તાપસી પન્નુની ‘દોબારા’નું મૉન્ટ્રિયલમાં સ્ક્રીનિંગ થવાનું છે. આ અગાઉ લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં થયેલા એના સ્ક્રીનિંગ બાદ લોકોને એ ફિલ્મ ખૂબ ગમી હતી. અનુરાગ કશ્યપની આ ફિલ્મમાં તાપસી સાથે પવૈલ ગુલાટી પણ લીડ રોલમાં છે. શોભા કપૂર અને એકતા કપૂરે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ ૧૯ ઑગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. મૉન્ટ્રિયલમાં ફૅન્ટાસિયા ફિલ્મ ફેસ્ટિવલ ૧૪ જુલાઈથી ૩ ઑગસ્ટ સુધી આયોજિત કરવામાં આવશે. આ ફિલ્મ ફેસ્ટિવલ એની ૨૬મી વર્ષગાંઠ ૨૧ જુલાઈથી ૨૪ જુલાઈ સુધી સેલિબ્રેટ કરશે અને એમાં કોરિયન, જૅપનીઝ અને સ્પૅનિશ ફિલ્મોનાં સ્ક્રીનિંગ થવાનાં છે.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2022 05:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK