Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાનના કહેવાથી ફેવિકૉલ સે...પર નાચવા તૈયાર થઈ કરીના

સલમાનના કહેવાથી ફેવિકૉલ સે...પર નાચવા તૈયાર થઈ કરીના

25 December, 2012 04:02 AM IST |

સલમાનના કહેવાથી ફેવિકૉલ સે...પર નાચવા તૈયાર થઈ કરીના

 સલમાનના કહેવાથી ફેવિકૉલ સે...પર નાચવા તૈયાર થઈ કરીના





એને પગલે ચૅનલે પોતાના પ્રોગ્રામમાંથી બેબોને પડતી મૂકવાનો નિર્ણય લઈ લીધો, પણ સલમાન ખાનને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે કરીનાને આ ગીત પર પર્ફોર્મ કરવા મનાવી લીધી. બેબોને સલ્લુ પ્રત્યે ખૂબ માન છે એટલે તેને તે ના ન પાડી શકી એટલું જ નહીં, પોતાના મહેનતાણામાં પણ તેણે કાપ મૂક્યો. ચૅનલને તો ડબલ ફાયદો થઈ ગયો.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2012 04:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK