° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

ગોવા એક્સપ્લોર કરી રહી છે એલી અવરામ

01 January, 2021 03:26 PM IST | Panaji | Agency

ગોવા એક્સપ્લોર કરી રહી છે એલી અવરામ

એલી અવરામ

એલી અવરામ

એલી અવરામ ગોવાને એક્સપ્લોર કરવા નીકળી છે. સાથે જ ન્યુ યર પણ ત્યાં જ સેલિબ્રેટ કરશે. ગોવામાં ફરતી વખતના અનેક ફોટો તેણે શૅર કર્યા છે. ફોટોમાં તેણે ટી-શર્ટ, ડેનિમ શૉર્ટ્સ અને સસ્પેન્ડર પહેર્યાં છે. ફરવાની સાથે તે વિવિધ ઍક્ટિવિટીઝ પણ કરી રહી છે. તેણે ત્યાં પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો હતો. એલીએ જે ફોટો શૅર કર્યો છે એ ફોટોમાં તે એક નાનકડી દુકાનની બહાર ઊભી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને એલીએ કૅપ્શન આપી હતી કે એક્સપ્લોરિંગ.

01 January, 2021 03:26 PM IST | Panaji | Agency

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

દીપિકા પાદુકોણે MAMIના ચૅરપર્સન પદ પરથી કેમ આપ્યું રાજીનામું, જાણો કારણ

દીપિકાએ જણાવ્યું કે તેણે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે કારણકે તે ટ્રસ્ટને સંપૂર્ણ રીતે અટેન્શન આપી શકતી નહોતી.

12 April, 2021 06:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ઑડિશનમાં નેહા કક્કડને ગાતી સાંભળીને અનુ મલિકે પોતાને જ જડી દીધો તમાચો

નેહા કક્કડ તેરી આવાઝ સુન કર લગતા હૈ મૈં અપને મુંહ પર મારું થપ્પડ, યાર ક્યા હો ગયા હૈ તેરે કો

12 April, 2021 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પ્રોડ્યુસર્સ સેટ્સ પર સતત ટીમની ટેસ્ટ કરાવે છે : જે. ડી. મજીઠિયા

સેટ પર બાયોબબલનું નિર્માણ કરે અને પોસ્ટ-પ્રોડક્શનને પણ સલામતીની તમામ સગવડો પૂરી પાડવામાં આવે

12 April, 2021 01:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK