° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


ટૉમ હૅન્ક્સ માટે ‘લાલ સિંહ ચઢ્ઢા’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખશે આમિર ખાન

10 January, 2022 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર ખાન, નાગ ચૈતન્ય અને મોના સિંહ જોવા મળશે

આમિર ખાન

આમિર ખાન

આમિર ખાન તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ ટૉમ હૅન્ક્સ માટે અમેરિકામાં આયોજિત કરશે. આ ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર ખાન, નાગ ચૈતન્ય અને મોના સિંહ જોવા મળશે. આ ફિલ્મ ૨૦૨૦ની ક્રિસમસમાં રિલીઝ થવાની હતી પરંતુ કોવિડને કારણે એને પોસ્ટપોન કરવામાં આવી હતી. હવે ફિલ્મ આ વર્ષે ૧૪ એપ્રિલે રિલીઝ થવાની છે. આ ફિલ્મ ૧૯૯૪માં આવેલી ‘ફૉરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે. એમાં ટૉમ હૅન્ક્સે લીડ રોલ કર્યો હતો. આ જ કારણ છે કે આમિર તેમના માટે ‘લાલ સિંહ ચઢ્ઢા’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવા માગે છે અને ફિલ્મને લઈને ટૉમ હૅન્ક્સના વિચાર જાણવા માગે છે.

10 January, 2022 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

લગ્ન પછી જોવા મળ્યો કેટરિના કૈફનો હોટ અવતાર; અભિનેત્રીએ બિકીનીમાં તસવીરો કરી શેર

અભિનેત્રીનો અગાઉ હનીમૂન સમયનો પણ એક વિડિયો ઝડપથી વાયરલ થયો હતો

25 January, 2022 08:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

આમિર ખાનની દીકરીએ પહેરી બોયફ્રેન્ડના માતાની સાડી, જુઓ આયર ખાનનો આ સુંદર લૂક

આયરા ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરેલી તસવીરોમાં તે સફેદ રંગની સાદી કોટન સાડીમાં જોવા મળી રહી છે.

25 January, 2022 08:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

બધાઇ દો ટ્રેલરઃ ગે પોલીસ ઑફિસર-લેસ્બિયન પીટી ટિચરના મેરેજ ઑફ કન્વિયન્સની સ્ટોરી

રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ `બધાઈ દો`, આ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ `બધાઈ હો`ની સિક્વલ છે. બંને ફિલ્મોનું નિર્દેશન હર્ષવર્ધન કુલકર્ણીએ કર્યું છે

25 January, 2022 04:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK