Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાર્ટૂન બનવા માટે સારો સમય છે : પ્રિયંકા ચોપડા જોનસ

કાર્ટૂન બનવા માટે સારો સમય છે : પ્રિયંકા ચોપડા જોનસ

13 April, 2021 11:39 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍનિમેટેડ ફિલ્મ વિશે પ્રિયંકાએ કહ્યું હતું કે ‘ઍનિમેટેડ ફિલ્મોનાં કૅરૅક્ટર્સ માટે આ સારું વર્ષ છે. સોશ્યલ ડિસ્ટન્સ નહીં, ક્વૉરન્ટીન નહીં. કાર્ટૂન બનવાનો આ સારો સમય છે.’

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા


પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે હાલમાં કાર્ટૂન બનવાનો સારો સમય છે. તેણે રવિવારે આયોજિત ૭૪મા બ્રિટિશ ઍકૅડેમી ફિલ્મ અવૉર્ડ્સને પ્રેઝન્ટ કર્યા હતા. એની રેડ કાર્પેટ ઇવેન્ટમાં તે હસબન્ડ નિક જોનસ સાથે હાજર રહી હતી. તેણે બેસ્ટ ઍનિમેટેડ ફિલ્મ કૅટેગરીને પ્રેઝન્ટ કરી હતી. ઍનિમેટેડ ફિલ્મ વિશે પ્રિયંકાએ કહ્યું હતું કે ‘ઍનિમેટેડ ફિલ્મોનાં કૅરૅક્ટર્સ માટે આ સારું વર્ષ છે. સોશ્યલ ડિસ્ટન્સ નહીં, ક્વૉરન્ટીન નહીં. કાર્ટૂન બનવાનો આ સારો સમય છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2021 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK