° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

સારા રોલ્સ અને સારી તકો મને ઑફર કરવામાં આવી રહ્યાં છે : અમાયરા દસ્તુર

23 September, 2019 02:50 PM IST | મુંબઈ

સારા રોલ્સ અને સારી તકો મને ઑફર કરવામાં આવી રહ્યાં છે : અમાયરા દસ્તુર

અમાયરા દસ્તુર

અમાયરા દસ્તુર

અમાયરા દસ્તુરનું કહેવું છે કે તેને હવે સારા રોલ્સ અને સારી ફિલ્મોની તકો મળી રહી છે. ૨૦૧૩માં બૉલીવુડમાં એન્ટ્રી કરનાર અમાયરાની હાલમાં જ ‘પ્રસ્થાનમ’ રિલીઝ થઈ છે. આ અગાઉ તે ‘જજમેન્ટલ હૈ ક્યા’માં જોવા મળી હતી. પોતાના કરીઅર વિશે જણાવતાં અમાયરાએ કહ્યું હતું કે ‘જે ફિલ્મો મને ઑફર કરવામાં આવી રહી છે એનાથી હું ખુશ છું. મને લાગી રહ્યું છે કે મારે હવે વધુ કામ કરવું જોઈએ. મને સારી તકોની સાથે જ સારા રોલ્સ પણ ઑફર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : નૂપુર સૅનન સાથે એક મ્યુઝિક વિડિયોમાં જોવા મળશે અક્ષયકુમાર

મને જે ઑફર કરવામાં આવે છે એમાંથી મને જે સારું લાગે એને હું પસંદ કરું છું. જો કોઈ મને સારા રોલ અને સારી ફિલ્મ ઑફર ન કરે તો હું એને ના પાડી દઉં છું. જોકે મારા માટે હવે તકનાં દ્વાર ખુલ્લાં થઈ ગયાં છે. મને હવે સારી કન્ટેન્ટવાળી ફિલ્મો મળી રહી છે.’

23 September, 2019 02:50 PM IST | મુંબઈ

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

ઑડિશનમાં નેહા કક્કડને ગાતી સાંભળીને અનુ મલિકે પોતાને જ જડી દીધો તમાચો

નેહા કક્કડ તેરી આવાઝ સુન કર લગતા હૈ મૈં અપને મુંહ પર મારું થપ્પડ, યાર ક્યા હો ગયા હૈ તેરે કો

12 April, 2021 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પ્રોડ્યુસર્સ સેટ્સ પર સતત ટીમની ટેસ્ટ કરાવે છે : જે. ડી. મજીઠિયા

સેટ પર બાયોબબલનું નિર્માણ કરે અને પોસ્ટ-પ્રોડક્શનને પણ સલામતીની તમામ સગવડો પૂરી પાડવામાં આવે

12 April, 2021 01:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

શ્રેયા ઘોષાલ માટે ફ્રેન્ડ્સે આયોજિત કર્યો ઑનલાઇન બેબી શાવર

આશા છે કે સમય કંઈક સારો હોત, ન લૉકડાઉન હોત કે ન કરફ્યુ હોત. મારી ગર્લ્સને મળવાનું મિસ કરી રહી છું.

12 April, 2021 01:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK