Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુપરસ્માર્ટ કૅટરિનાએ સલમાનનો એવોર્ડ ન સ્વિકાર્યો

સુપરસ્માર્ટ કૅટરિનાએ સલમાનનો એવોર્ડ ન સ્વિકાર્યો

23 November, 2012 05:36 AM IST |

સુપરસ્માર્ટ કૅટરિનાએ સલમાનનો એવોર્ડ ન સ્વિકાર્યો

 સુપરસ્માર્ટ કૅટરિનાએ સલમાનનો એવોર્ડ ન સ્વિકાર્યો






તાજેતરમાં પીપલ્સ ચૉઇસ અવૉર્ડ્સ સમારંભમાં સલમાન ખાનને ‘એક થા ટાઇગર’ માટે ખાસ અવૉર્ડ આપવામાં આવ્યો હતો. એ વખતે સલમાન કાર્યક્રમમાં હાજર ન હોવાથી કાર્યક્રમના હોસ્ટ આયુષમાન ખુરાનાએ તેની ફિલ્મની સહકલાકાર કૅટરિનાને સ્ટેજ પર આવીને સલમાન વતી અવૉર્ડ સ્વીકારવાની વિનંતી કરી હતી. જોકે કૅટિરના તો સલમાન વતી અવૉર્ડ લેવા જવાના મૂડમાં નહોતી એટલે તેણે મજાક કરી કે જો તેને ફિલ્મની સલમાનની ફીમાંથી હિસ્સો આપવામાં આવે તો જ તે સલમાન વતી અવૉર્ડ સ્વીકારશે. કૅટરિનાની આ દલીલ સાંભળીને આયુષમાનની બોલતી બંધ થઈ ગઈ અને આ રીતે મજાક કરીને તેણે સલમાન વતી અવૉર્ડ સ્વીકારવા માટે સ્ટેજ પર જવાની આખી વાતને જ ઉડાડી દીધી.



Whatsapp-channel Whatsapp-channel

23 November, 2012 05:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK