Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચનને ‘ધ બિગ બુલ’ જોઈ અભિષેક પર ગર્વ થઈ રહ્યો છે

અમિતાભ બચ્ચનને ‘ધ બિગ બુલ’ જોઈ અભિષેક પર ગર્વ થઈ રહ્યો છે

17 April, 2021 01:03 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભિષેકની પ્રશંસા કરતાં ટ્વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘વેલ ડન બડી... WHTCTW (We Have To Conquer the World). એક પિતાનો ગર્વ છે...

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન


‘ધ બિગ બુલ’માં અભિષેક બચ્ચનના પર્ફોર્મન્સની પ્રશંસા કરતાં અમિતાભ બચ્ચને ગર્વિત પિતા હોવાનો અનુભવ કર્યો છે. ‘ધ બિગ બુલ’ની સ્ટોરી ૧૯૮૦થી ૧૯૯૦ના સમયગાળામાં હર્ષદ મહેતાએ કરેલા નાણાકીય કૌભાંડ પર આધારિત છે. અભિષેકની પ્રશંસા કરતાં ટ્વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘વેલ ડન બડી... WHTCTW (We Have To Conquer the World). એક પિતાનો ગર્વ છે... દીકરો જ્યારે પિતાનાં શૂઝ પહેરવાનું શરૂ કરે ત્યારે તે એક દીકરો નહીં પરંતુ મિત્ર બની જાય છે. એથી વેલ ડન બડી!! PKRD.’


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2021 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK