ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્નને આજે બે વર્ષ પુરા

Updated: 12th December, 2020 19:10 IST | Keval Trivedi
 • બે વર્ષ પહેલા ઈશા અંબાણી અને આનંદ પિરામલે લગ્ન કર્યા હતા.

  બે વર્ષ પહેલા ઈશા અંબાણી અને આનંદ પિરામલે લગ્ન કર્યા હતા.

  1/19
 • 12 ડિસેમ્બર, 2018ના રોજ ભવ્ય લગ્ન બાદ આ કપલ પબ્લિકમાં પહેલી વાર સાથે ત્યારે દેખાયા જ્યારે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક સમારંભમાં સાથે દેખાયા હતા.

  12 ડિસેમ્બર, 2018ના રોજ ભવ્ય લગ્ન બાદ આ કપલ પબ્લિકમાં પહેલી વાર સાથે ત્યારે દેખાયા જ્યારે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક સમારંભમાં સાથે દેખાયા હતા.

  2/19
 • આ સમારંભમાં ઈશા અંબાણીની મમ્મી નીતા અંબાણી અને સાસુ સ્વાતિ પિરામલ પણ જોવા મળ્યા હતા.

  આ સમારંભમાં ઈશા અંબાણીની મમ્મી નીતા અંબાણી અને સાસુ સ્વાતિ પિરામલ પણ જોવા મળ્યા હતા.

  3/19
 • ઈશા અંબાણી તેના નાના ભાઈ અનંત અંબાણી સાથે.

  ઈશા અંબાણી તેના નાના ભાઈ અનંત અંબાણી સાથે.

  4/19
 • સ્કૂલના એન્યુઅલ ઈવેન્ટ બાદ ઈશા અંબાણી અને આનંદ પિરામલ જુહુની એક ફૅમસ હૉટેલમાં લન્ચ કરતા જોવા મળ્યા હતા.

  સ્કૂલના એન્યુઅલ ઈવેન્ટ બાદ ઈશા અંબાણી અને આનંદ પિરામલ જુહુની એક ફૅમસ હૉટેલમાં લન્ચ કરતા જોવા મળ્યા હતા.

  5/19
 • આનંદ પિરામલ ઘણી વખત જુહુના આ ફૅમસ ઈટરીમાં જોવા મળે છે.

  આનંદ પિરામલ ઘણી વખત જુહુના આ ફૅમસ ઈટરીમાં જોવા મળે છે.

  6/19
 • મુંબઈની એક ઈવેન્ટમાં ઈશા અંબાણીએ બ્લેક કલરની સાડી-ગાઉન પહેર્યું હતુ અને બેલ્ટ પહેર્યુ હતુ જેમાં તે ખૂબ જ સુંદર દેખાતા હતા. તેમ જ ડાઈમંડ અને એમરલેડ ઈયરિંગ્સ પણ પહેર્યા હતા.

  મુંબઈની એક ઈવેન્ટમાં ઈશા અંબાણીએ બ્લેક કલરની સાડી-ગાઉન પહેર્યું હતુ અને બેલ્ટ પહેર્યુ હતુ જેમાં તે ખૂબ જ સુંદર દેખાતા હતા. તેમ જ ડાઈમંડ અને એમરલેડ ઈયરિંગ્સ પણ પહેર્યા હતા.

  7/19
 • મુંબઈના એરપોર્ટમાં કપલ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા. પ્રવાસ માટે ઈશા અંબાણીએ નેવી બ્લુ કલરના કપડાનો વિકલ્પ પસંદ કર્યો હતો. 

  મુંબઈના એરપોર્ટમાં કપલ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા. પ્રવાસ માટે ઈશા અંબાણીએ નેવી બ્લુ કલરના કપડાનો વિકલ્પ પસંદ કર્યો હતો. 

  8/19
 • જ્યારે આનંદ પિરામલ પણ કેઝ્યુઅલ લુકમાં હતા, તેમણે બ્લુ જીન્સ અને રેડ ટી-શર્ટ પહેર્યું હતું.

  જ્યારે આનંદ પિરામલ પણ કેઝ્યુઅલ લુકમાં હતા, તેમણે બ્લુ જીન્સ અને રેડ ટી-શર્ટ પહેર્યું હતું.

  9/19
 • વર્ષ 2019ની લોક સભા ચૂંટણીમાં સંપૂર્ણ અંબાણી કુટુંબ.

  વર્ષ 2019ની લોક સભા ચૂંટણીમાં સંપૂર્ણ અંબાણી કુટુંબ.

  10/19
 • આનંદ પિરામલ લો પ્રોફાઈલ જાળવે છે, જ્યારે ઈશા અંબાણી તેમના ગ્લેમ, ફેશનેબલ પસંદગી માટે ઈન્ટરનેટમાં ચર્ચામાં રહે છે.

  આનંદ પિરામલ લો પ્રોફાઈલ જાળવે છે, જ્યારે ઈશા અંબાણી તેમના ગ્લેમ, ફેશનેબલ પસંદગી માટે ઈન્ટરનેટમાં ચર્ચામાં રહે છે.

  11/19
 • સાઉથ મુંબઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 42મી વાર્ષિક સામાન્ય સભામાં ઈશા અંબાણી.

  સાઉથ મુંબઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 42મી વાર્ષિક સામાન્ય સભામાં ઈશા અંબાણી.

  12/19
 • ઈશા અંબાણી પ્રિયંકા ચોપડા, પરિણીતી ચોપડા અને અન્ય ફ્રેન્ડ્સ સાથે.

  ઈશા અંબાણી પ્રિયંકા ચોપડા, પરિણીતી ચોપડા અને અન્ય ફ્રેન્ડ્સ સાથે.

  13/19
 • આ ફોટો ગયા વર્ષની ગણેશ ચતૂર્થીનો છે, જેમાં ઈશા અંબાણી તેમની મમ્મી નીતા અંબાણી સાથે છે.

  આ ફોટો ગયા વર્ષની ગણેશ ચતૂર્થીનો છે, જેમાં ઈશા અંબાણી તેમની મમ્મી નીતા અંબાણી સાથે છે.

  14/19
 • સંદિપ ખોસલાની ફેશન ઈવેન્ટમાં ઈશા અંબાણી બ્લેક અને સિલ્વર ફ્રિન્જ સાડીમાં જોવા મળ્યા હતા.

  સંદિપ ખોસલાની ફેશન ઈવેન્ટમાં ઈશા અંબાણી બ્લેક અને સિલ્વર ફ્રિન્જ સાડીમાં જોવા મળ્યા હતા.

  15/19
 • ઈશા અંબાણી અને તેમની સાસુ સ્વાતી પિરામલનો દિવાળી સમયનો આ એન્ટાલિયા સ્થિતનો ફોટો છે.

  ઈશા અંબાણી અને તેમની સાસુ સ્વાતી પિરામલનો દિવાળી સમયનો આ એન્ટાલિયા સ્થિતનો ફોટો છે.

  16/19
 • આનંદ પિરામલ પણ દિવાળી વખતે ટ્રેડિશનલ એથનિક વૅરમાં જોવા મળ્યા હતા. તેમણે મરૂન કૂરતો અને મેચિંગ જેકેટ પહેર્યુ હતું.

  આનંદ પિરામલ પણ દિવાળી વખતે ટ્રેડિશનલ એથનિક વૅરમાં જોવા મળ્યા હતા. તેમણે મરૂન કૂરતો અને મેચિંગ જેકેટ પહેર્યુ હતું.

  17/19
 • મુંબઈ એરપોર્ટમાં મુકેશ અંબાણી, ઈશા અંબાણી અને આનંદ પિરામલ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા. ફોટો નવેમ્બર 2019નો છે.

  મુંબઈ એરપોર્ટમાં મુકેશ અંબાણી, ઈશા અંબાણી અને આનંદ પિરામલ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા. ફોટો નવેમ્બર 2019નો છે.

  18/19
 • સાંતાક્રૂઝના કલિના એરપોર્ટમાં આનંદ પિરામલ અને ઈશા અંબાણી.

  સાંતાક્રૂઝના કલિના એરપોર્ટમાં આનંદ પિરામલ અને ઈશા અંબાણી.

  19/19
 • loading...

ફોટોઝ વિશે

બે વર્ષ પહેલા બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીએ આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં પોલીટીક્સ, સ્પોર્ટ્સ અને બૉલીવુડ ક્ષેત્રના અગ્રણી લોકો ઉપસ્થિત હતા. આજે આ સુંદર કપલની વેડિંગ એનિવર્સીરી છે. (ફોટોઝઃ યોગેશન શાહ અને પલવ પલ્લીવાલ)

First Published: 12th December, 2020 19:02 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK