નાણાપ્રધાન નિર્મલા સીતારમનની મહત્વની જાહેરાત પર કરો એક નજર

Published: 12th November, 2020 14:21 IST | Keval Trivedi
 • રેલ્વેમાં નૂર ટ્રાફિકમાં 20 ટકાનો વધારો થયો છે, બૅન્ક લોન વિતરણમાં 5 ટકાનો વધારો થયો છે. શૅરબજાર રેકોર્ડ ઉંચી સપાટીએ છે. એફપીઆઈનું ચોખ્ખું રોકાણ પણ સકારાત્મક રહ્યું છે. વિદેશી વિનિમય ભંડાર પણ 560 અબજ ડોલરના રેકોર્ડ પર પહોંચી ગયો છે.

  રેલ્વેમાં નૂર ટ્રાફિકમાં 20 ટકાનો વધારો થયો છે, ૅન્ક લોન વિતરણમાં 5 ટકાનો વધારો થયો છે. શરબજાર રેકોર્ડ ઉંચી સપાટીએ છે. એફપીઆઈનું ચોખ્ખું રોકાણ પણ સકારાત્મક રહ્યું છે. વિદેશી વિનિમય ભંડાર પણ 560 અબજ ડોલરના રેકોર્ડ પર પહોંચી ગયો છે.

  1/6
 • નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે ભૂતકાળમાં લીધેલા નિર્ણયોને કારણે જીએસટી કલેકશનમાં વધારો થયો છે. વાર્ષિક ધોરણે, તેમાં 10 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, 23 ઓક્ટોબર સુધી બેંક ક્રેડિટ 5.1 ટકા વધી છે. જ્યારે વિદેશી હૂંડિયામણના ભંડાર રેકોર્ડ સ્તરે છે.

  નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે ભૂતકાળમાં લીધેલા નિર્ણયોને કારણે જીએસટી કલેકશનમાં વધારો થયો છે. વાર્ષિક ધોરણે, તેમાં 10 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, 23 ઓક્ટોબર સુધી બેંક ક્રેડિટ 5.1 ટકા વધી છે. જ્યારે વિદેશી હૂંડિયામણના ભંડાર રેકોર્ડ સ્તરે છે.

  2/6
 • નિર્મલા સીતારામને કહ્યું કે આરબીઆઈએ ત્રીજા ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થાના સકારાત્મક વિકાસની આગાહી કરી છે. શેર માર્કેટ અને માર્કેટ કેપનો ગ્રોથએ આપણા પ્રયત્નોનું પરિણામ છે.

  નિર્મલા સીતારામને કહ્યું કે આરબીઆઈએ ત્રીજા ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થાના સકારાત્મક વિકાસની આગાહી કરી છે. શેર માર્કેટ અને માર્કેટ કેપનો ગ્રોથએ આપણા પ્રયત્નોનું પરિણામ છે.

  3/6
 • સરકારે 10 ક્ષેત્રના ઉત્પાદકો માટે લગભગ રૂ.2 લાખ કરોડના પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહનો (પીએલઆઇ) ની જાહેરાત કરી છે. આ અગાઉ મે મહિનામાં સરકારે આત્મનિર્ભર અભિયાન અંતર્ગત લગભગ 21 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી.

  સરકારે 10 ક્ષેત્રના ઉત્પાદકો માટે લગભગ રૂ.2 લાખ કરોડના પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહનો (પીએલઆઇ) ની જાહેરાત કરી છે. આ અગાઉ મે મહિનામાં સરકારે આત્મનિર્ભર અભિયાન અંતર્ગત લગભગ 21 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી.

  4/6
 • નિર્મલા સીતારામને માહિતી આપી કે બેંકોએ 157.44 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. વડાપ્રધાને મત્સ્યઉદ્યોગ સંપત્તિ હેઠળ રૂ.1681 કરોડ ફાળવ્યા છે. નાબાર્ડ દ્વારા રૂ. 25 હજાર કરોડની મૂડી ફાળવવામાં આવી છે.

  નિર્મલા સીતારામને માહિતી આપી કે બેંકોએ 157.44 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. વડાપ્રધાને મત્સ્યઉદ્યોગ સંપત્તિ હેઠળ રૂ.1681 કરોડ ફાળવ્યા છે. નાબાર્ડ દ્વારા રૂ. 25 હજાર કરોડની મૂડી ફાળવવામાં આવી છે.

  5/6
 • એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ યોજનામાં જોડાવાના કારણે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પ્રવાસી મજૂરોને લાભ આપી રહ્યા છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ રૂ.1,373.33 કરોડ રૂપિયાના મૂલ્યની 13.78 લોન ફાળવવામાં આવી છે.

  એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ યોજનામાં જોડાવાના કારણે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પ્રવાસી મજૂરોને લાભ આપી રહ્યા છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ રૂ.1,373.33 કરોડ રૂપિયાના મૂલ્યની 13.78 લોન ફાળવવામાં આવી છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

નાણામંત્રી નિર્મલા સીતારમનએ આજે મહત્વની ઘોષણા કરી છે. કોરોના દરમિયાન પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થા હવે સુધારા પર છે. આગામી વર્ષમાં સ્થિતિ વધારે સુધારો થશે. (ફોટોઝઃ મિડ-ડે આર્કાઈવ્ઝ, એએનઆઈ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK