જુઓ અંબાણી પરિવારની ભવ્ય દિવાળીની ઊજવણીની શરૂઆત

Updated: 25th October, 2019 17:47 IST | Shilpa Bhanushali
 • અંબાણી પરિવારે આ ગ્રાન્ડ ઇવેન્ટ બીકેસીમાં આવેલા જિયો ગાર્ડનમાં રાખી હતી. જે ખાસ દિવાળીનો તહેવાર ઉજવવા માટે આયોજિત હતી. જેમાં ફિલ્મ અને સ્પોર્ટ્સ જગતના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

  અંબાણી પરિવારે આ ગ્રાન્ડ ઇવેન્ટ બીકેસીમાં આવેલા જિયો ગાર્ડનમાં રાખી હતી. જે ખાસ દિવાળીનો તહેવાર ઉજવવા માટે આયોજિત હતી. જેમાં ફિલ્મ અને સ્પોર્ટ્સ જગતના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

  1/25
 • તસવીરમાં નીતા અંબાણી પાપારાઝીનું હાથ જોડીને નમસ્કાર કરતાં સ્વાગત કરે છે. 

  તસવીરમાં નીતા અંબાણી પાપારાઝીનું હાથ જોડીને નમસ્કાર કરતાં સ્વાગત કરે છે. 

  2/25
 • આ ઉજવણી માટે નીતા અંબાણીએ એલાબેરોટેડ બ્લાઉઝ અને પિન્ક લહેન્ગો પહેર્યો હતો જેની સાથે ખૂબ જ સુંદર દુપટ્ટો પણ કૅરી કર્યો હતો.

  આ ઉજવણી માટે નીતા અંબાણીએ એલાબેરોટેડ બ્લાઉઝ અને પિન્ક લહેન્ગો પહેર્યો હતો જેની સાથે ખૂબ જ સુંદર દુપટ્ટો પણ કૅરી કર્યો હતો.

  3/25
 • મુકેશ અંબાણી જ્યારે બીકેસીમાં આવેલા જિયો ગાર્ડન પહોંચ્યા ત્યારની તસવીર.

  મુકેશ અંબાણી જ્યારે બીકેસીમાં આવેલા જિયો ગાર્ડન પહોંચ્યા ત્યારની તસવીર.

  4/25
 • મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણી પણ આ ઉજવણીમાં સામેલ થયા હતા. અને તેમણે પણ આ તહેવારની ઉજવણી માટે ગુલાબી સાડીની પસંદગી કરી.

  મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણી પણ આ ઉજવણીમાં સામેલ થયા હતા. અને તેમણે પણ આ તહેવારની ઉજવણી માટે ગુલાબી સાડીની પસંદગી કરી.

  5/25
 • વિવાહિત જોડું, આકાશ અંબાણી અને શ્લોકા મેહતાએ આ પાર્ટીમાં ગ્રાન્ડ એન્ટ્રી લીધી હતી. જ્યારે તેઓ ગાર્ડનમાં પધારી રહ્યા હતા ત્યારે એકમેકના હાથમાં હાથ નાખીને આવી રહ્યા હતા, બન્નેની લગ્ન પછી એકસાથે આ પહેલી દિવાળી છે.

  વિવાહિત જોડું, આકાશ અંબાણી અને શ્લોકા મેહતાએ આ પાર્ટીમાં ગ્રાન્ડ એન્ટ્રી લીધી હતી. જ્યારે તેઓ ગાર્ડનમાં પધારી રહ્યા હતા ત્યારે એકમેકના હાથમાં હાથ નાખીને આવી રહ્યા હતા, બન્નેની લગ્ન પછી એકસાથે આ પહેલી દિવાળી છે.

  6/25
 • આકાશ અંબાણી અને શ્લોકા મેહતાએ 8 માર્ચના આ વર્ષે લગ્ન કર્યા હતા.

  આકાશ અંબાણી અને શ્લોકા મેહતાએ 8 માર્ચના આ વર્ષે લગ્ન કર્યા હતા.

  7/25
 • આ ઇવેન્ટમાં નીતા અંબાણીના માતા પુર્ણિમા દલાલ અને બહેન મમતા દલાલ પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા.

  આ ઇવેન્ટમાં નીતા અંબાણીના માતા પુર્ણિમા દલાલ અને બહેન મમતા દલાલ પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા.

  8/25
 • મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી જેના લગ્ન આનંદ પિરામિલ સાથે થયા છે તે પોતાના સાસુ સ્વાતી પિરામિલ સાથે આ પાર્ટિમાં હાજર રહી.

  મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી જેના લગ્ન આનંદ પિરામિલ સાથે થયા છે તે પોતાના સાસુ સ્વાતી પિરામિલ સાથે આ પાર્ટિમાં હાજર રહી.

  9/25
 • ઈશા અંબાણી અને સાસુ સ્વાતિ પિરામિલ જ્યારે આ સેલિબ્રેશન માટે જિયો ગાર્ડન પહોંચ્યા હતા.

  ઈશા અંબાણી અને સાસુ સ્વાતિ પિરામિલ જ્યારે આ સેલિબ્રેશન માટે જિયો ગાર્ડન પહોંચ્યા હતા.

  10/25
 • ઈશા અંબાણી આ પાર્ટીમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. તેણે ટીલ ગ્રીન કલરની સાથે મરુન શેડ ધરાવતી સાડી પહેરી હતી. સાથે જ આ સાડીમાં સિલ્વર ઝરી બોર્ડર પણ જોવા મળે છે. તેની સાથે ઈશાએ ગોલ્ડ નેકલેસ પણ પહેર્યું હતું.

  ઈશા અંબાણી આ પાર્ટીમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. તેણે ટીલ ગ્રીન કલરની સાથે મરુન શેડ ધરાવતી સાડી પહેરી હતી. સાથે જ આ સાડીમાં સિલ્વર ઝરી બોર્ડર પણ જોવા મળે છે. તેની સાથે ઈશાએ ગોલ્ડ નેકલેસ પણ પહેર્યું હતું.

  11/25
 • ઇશા અંબાણીની કૅન્ડિડ તસવીરમાં ઝડપાયા.

  ઇશા અંબાણીની કૅન્ડિડ તસવીરમાં ઝડપાયા.

  12/25
 •  ઇશા અંબાણી સાથે આનંદ પિરામિલ પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા અને તેમણે પણ મરૂન ટ્રેડિશનલ કપડાં પહેર્યા હતા.

   ઇશા અંબાણી સાથે આનંદ પિરામિલ પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા અને તેમણે પણ મરૂન ટ્રેડિશનલ કપડાં પહેર્યા હતા.

  13/25
 • ઇશા અંબાણીના ઇન લોઝ સ્વાતિ પિરામિલ, અને અજય પિરામિલ પણ આ પાર્ટીમાં સામેલ થયા હતા.

  ઇશા અંબાણીના ઇન લોઝ સ્વાતિ પિરામિલ, અને અજય પિરામિલ પણ આ પાર્ટીમાં સામેલ થયા હતા.

  14/25
 • અજય પિરામિલ ફોટોગ્રાફર સામે હાથ જોડીને નમસ્કાર કરતાં જોવા મળે છે.

  અજય પિરામિલ ફોટોગ્રાફર સામે હાથ જોડીને નમસ્કાર કરતાં જોવા મળે છે.

  15/25
 • ક્રિકેટ જગતમાંથી યુવરાજ સિંહ પત્ની હેઝલ સાથે આ પાર્ટીમાં સામેલ થયો હતો.

  ક્રિકેટ જગતમાંથી યુવરાજ સિંહ પત્ની હેઝલ સાથે આ પાર્ટીમાં સામેલ થયો હતો.

  16/25
 • ક્રિકેટર ઝહીર ખાન અને તેની બોલીવુડ અભિનેત્રી પત્ની સાગરિકા ઘટગે પણ આ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા.

  ક્રિકેટર ઝહીર ખાન અને તેની બોલીવુડ અભિનેત્રી પત્ની સાગરિકા ઘટગે પણ આ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા.

  17/25
 • ભારતીય સ્કીપર અને ટીમ ઇન્ડિયા રોહિત શર્માએ પણ આ ઇવેન્ટમાં હાજરી નોંધાવી હતી.

  ભારતીય સ્કીપર અને ટીમ ઇન્ડિયા રોહિત શર્માએ પણ આ ઇવેન્ટમાં હાજરી નોંધાવી હતી.

  18/25
 • ક્રિકેટર અને મુંબઇ ઇન્ડિયન્સના પ્લેયર સૂર્યાકુમાર યાદવે પણ આ પાર્ટી અટેન્ડ કરી હતી. તેમની સાથે પત્ની દેવિશા શેટ્ટી પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી.

  ક્રિકેટર અને મુંબઇ ઇન્ડિયન્સના પ્લેયર સૂર્યાકુમાર યાદવે પણ આ પાર્ટી અટેન્ડ કરી હતી. તેમની સાથે પત્ની દેવિશા શેટ્ટી પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી.

  19/25
 • ક્રિકેટર કિરણ મોરે પણ આ ઇવેન્ટમાં પત્ની રાવી અને પુત્રી રુહી સાથે હાજર રહ્યા હતા.

  ક્રિકેટર કિરણ મોરે પણ આ ઇવેન્ટમાં પત્ની રાવી અને પુત્રી રુહી સાથે હાજર રહ્યા હતા.

  20/25
 • ક્રિકેટર ભાઇએ ક્રૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા બન્ને કેમેરા સામે સ્માઇલ આપી રહ્યા હતા.

  ક્રિકેટર ભાઇએ ક્રૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા બન્ને કેમેરા સામે સ્માઇલ આપી રહ્યા હતા.

  21/25
 • હાર્દિક પંડ્યાએ ટ્રેડિશનલ વેર કૅરી કર્યું હતું અને તે પાપારાઝી સામે સ્માઇલ કરતો જોવા મળ્યો.

  હાર્દિક પંડ્યાએ ટ્રેડિશનલ વેર કૅરી કર્યું હતું અને તે પાપારાઝી સામે સ્માઇલ કરતો જોવા મળ્યો.

  22/25
 • મુંબઇ ઇન્ડિયન્સની ટીમ પણ આ દિવાળી પાર્ટીમાં હાજર રહી હતી.

  મુંબઇ ઇન્ડિયન્સની ટીમ પણ આ દિવાળી પાર્ટીમાં હાજર રહી હતી.

  23/25
 • હાલના આઇપીએલના મુંબઇ ઇન્ડિયન્સના કોચ મહેલા જયવર્દેને પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા.

  હાલના આઇપીએલના મુંબઇ ઇન્ડિયન્સના કોચ મહેલા જયવર્દેને પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા.

  24/25
 • પૂર્વ ક્રિકેટર રોબિન સિંહ પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા.

  પૂર્વ ક્રિકેટર રોબિન સિંહ પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા.

  25/25
 • loading...

ફોટોઝ વિશે

બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણીએ દિવાળીની ઉજવણી માટે એક ગ્રાન્ડ પાર્ટીનું જિયો ગાર્ડનમાં આયોજન કર્યું. આ પાર્ટીમાં બોલીવુડ-એન્ટરટેઇન્મેન્ટ અને સ્પોર્ટ્સના લોકોએ હાજરી નોંધાવી હતી. (તસવીર સૌજન્ય- પલ્લવ પાલીવાલ અને યોગેન શાહ.)

First Published: 25th October, 2019 16:32 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK