બિઝનેસમેનએ પણ મતદાન લોકશાહીના પર્વને કર્યું સાર્થક, જુઓ તસવીરો

Apr 24, 2019, 12:45 IST
  • ક્રેડાઈ નેશનલના ચેરમેન જક્ષય શાહ અને તેમના પત્નીએ મતદાન કર્યું અને કાંઈક આવા અંદાજમાં તસવીર પણ ખેંચાવી.

    ક્રેડાઈ નેશનલના ચેરમેન જક્ષય શાહ અને તેમના પત્નીએ મતદાન કર્યું અને કાંઈક આવા અંદાજમાં તસવીર પણ ખેંચાવી.

    1/5
  • શિવાલિક ગ્રુપના ઑનર ચિત્રાક શાહે મતદાન કર્યું અને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી.

    શિવાલિક ગ્રુપના ઑનર ચિત્રાક શાહે મતદાન કર્યું અને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી.

    2/5
  • અમદાવાદના બિઝનેસમેન મયુર પરીખે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને ફોટો પોસ્ટ કર્યો.

    અમદાવાદના બિઝનેસમેન મયુર પરીખે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને ફોટો પોસ્ટ કર્યો.

    3/5
  • અમદાવાદના entrepreneur ચિરંજીવ પટેલે પણ મતદાન કર્યું અને ફોટો શેર કર્યો.

    અમદાવાદના entrepreneur ચિરંજીવ પટેલે પણ મતદાન કર્યું અને ફોટો શેર કર્યો.

    4/5
  • અમદાવાદ ટાટા મોટર્સના સિનિયર અધિકારી પિયુષ મિશ્રા અને તેમની પત્નીએ મતદાન કર્યું અને તસવીર પણ શેર કરી.

    અમદાવાદ ટાટા મોટર્સના સિનિયર અધિકારી પિયુષ મિશ્રા અને તેમની પત્નીએ મતદાન કર્યું અને તસવીર પણ શેર કરી.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતમાં મંગળવારે ઉજવાયું લોકશાહીનું મહાપર્વ. ત્યારે તેમાં જાણીતા બિઝનેસમેનએ પણ મતદાન કર્યું. આ રહી તેમની તસવીરો

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK