Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઘટાડા સાથે બજારની શરૂઆત, સેન્સેક્સ 40 અંક તૂટ્યો

ઘટાડા સાથે બજારની શરૂઆત, સેન્સેક્સ 40 અંક તૂટ્યો

10 January, 2019 10:26 AM IST |

ઘટાડા સાથે બજારની શરૂઆત, સેન્સેક્સ 40 અંક તૂટ્યો

બજારની ચાલ સુસ્ત

બજારની ચાલ સુસ્ત


દિવસના સવા નવ વાગ્યે સેન્સેક્સ 40 અંકોની કમજોરી સાથે 36,172 પર અને નિફ્ટી 15 અંકોની કમજોરી સાથે 10839 પર કારોબાર કરી રહ્યાં છે. જ્યાં નિફ્ટીમાં 50 શેરોમાંથી 22 લીલા અને 24 લાલ અને 4 પરિવર્તન કારોબાર કરી રહ્યા છે.

જોકે ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.26% અને સ્મૉલકેપ 0.14%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બુધવારના કારોબારમાં સેન્સેક્સ 231.98 અંકોની તેજી સાથે 36,212 પર અને નિફ્ટી 53 અંકોની તેજી સાથે 10,855 પર કારોબાર બંધ થયું હતું.



આ પણ વાંચો : સેબી અને નાણાં ખાતું આમને-સામને


સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો સવારના સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 0.43%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.24%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.40%ની તેજી, નિફ્ટી આઈટી 0.07%નો ઘટાડો, નિફ્ટી મેટલ 0.39%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.11%નો ઘટાડો અને નિફ્ટી રિયલ્ટી 0.56%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2019 10:26 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK