એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ આજે ભાગેડુ ગુનેગાર વિજય માલ્યાની ફ્રાન્સ સ્થિત 16 લાખ યુરોના મૂલ્યની અસ્ક્યામતોને ટાચ મારી છે.
ED seizes asset worth 1.6 Million Euros through French authority located at 32 Avenue FOCH, France of Vijay Mallya under PMLA in a #BankFraudCase
— ED (@dir_ed) December 4, 2020
ઈડીએ વિનંતી કરી હોવાથી ફ્રાન્સની સત્તાએ વિજય માલ્યાના 32 એવેન્યુ ફોચની મિલકતને જપ્ત કરી છે. આ મિલકતનું મૂલ્ય 16 લાખ યુરો એટલે કે અંદાજે રૂ.14 કરોડ જેટલુ છે. તપાસમાં જણાયુ છે કે મોટા ભાગની રકમ કિંગફિશર એરલાઈન્સ લિ.ના બૅન્ક ખાતાથી વિદેશમાં મોકલવામાં આવ્યા છે.
માલ્યાએ બૅન્કોને કરોડો રૂપિયાની લોન ચૂકવવાની છે. માલ્યાએ બૅન્કોને રૂ.9000 કરોડની લોન ચૂકવવાની છે. માર્ચ 2016માં માલ્યા યુકેમાં શિફ્ટ થયો હતો. જોકે માલ્યાએ આ દરેક આક્ષેપને નકારતા કહ્યું છે કે, તે બૅન્કોને 100 ટકા પ્રિન્સિપલ રકમ ચૂકવવા તૈયાર છે.
બ્રિટનમાં આશ્રય મેળવવા માલ્યા ગૃહપ્રધાન પ્રીતિ પટેલના શરણે
24th January, 2021 13:16 ISTમાલ્યાને ભારત લાવવા માટે શું કર્યું? : સુપ્રીમ કોર્ટ
3rd November, 2020 12:58 ISTહર્ષદ મહેતા પછી હવે હંસલ મહેતા લાવશે વિજય માલ્યા
13th October, 2020 18:10 ISTવિજય માલ્યાને ભારત લાવવા સિક્રેટ હિલચાલ
6th October, 2020 11:37 IST