Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર માર્કેટ: ઘટાડા સાથે બજારની શરૂઆત, સેન્સેક્સ 273 અંક નીચે

શૅર માર્કેટ: ઘટાડા સાથે બજારની શરૂઆત, સેન્સેક્સ 273 અંક નીચે

14 July, 2020 09:40 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શૅર માર્કેટ: ઘટાડા સાથે બજારની શરૂઆત, સેન્સેક્સ 273 અંક નીચે

બીએસઈ

બીએસઈ


આજના કારોબારી દિવસે ભારતીય બજારની શરૂઆત ઘટાડા સાથે થતી જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 36,369.11 સુધી લપસી ગયો. જ્યારે નિફ્ટીએ 10,710.10 પર પહોંચ્યું. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.7%ની નબળાઈ જોવામાં આવી રહી છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.48%ની નબળાઈ દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.67%નો ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.50%ના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.



હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 273.71 અંક એટલે કે 0.75%ના ઘટાડાની સાથે 36419.98 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 79.50 અંક એટલે કે 0.74% ઘટીને 10723.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, પીએસયુ બેન્ક, ઑટો, રિયલ્ટી, એફએમસીજી અને ફાઈનાન્સ સર્વિસિઝ શેરોમાં 1.87-0.11% વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 1.50% ઘટાડાની સાથે 21758.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે આઈટી અને ફાર્મા શેરોમાં મજબૂતી દેખાઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2020 09:40 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK