Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > એરપોર્ટ બિઝનેસમાં ટાટાએ GMRના એરપોર્ટ યૂનિટમાં ખરીદી 20% હિસ્સેદારી

એરપોર્ટ બિઝનેસમાં ટાટાએ GMRના એરપોર્ટ યૂનિટમાં ખરીદી 20% હિસ્સેદારી

29 March, 2019 04:34 PM IST |

એરપોર્ટ બિઝનેસમાં ટાટાએ GMRના એરપોર્ટ યૂનિટમાં ખરીદી 20% હિસ્સેદારી

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


ભારતની સૌથી મોટી એરપોર્ટનું સંચાલન કરનારી કંપની GMR એરપોર્ટ્સમાં હિસ્સેદારી લઈને ટાટાએ એરપોર્ટ બિઝનેસમાં પ્રવેશ કર્યો છે.

ટાટા જૂથ, સિંગાપોરના સોવરિન વેલ્થ ફંડ જીઆઈસી અને એસએસજી કેપિટલ મેનેજમેન્ટ જીએમઆર એરપોર્ટમાં ભાગીદારીના બદલે 8,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.



આ રોકાણ દ્વારા જ્યા જીએમઆર એરપોર્ટ્સ લિમિટેડ(જીએએલ)ને 1,000 કરોડ રૂપિયાની પૂંજી મળશે જ્યાં 7000 કરોડ રૂપિયાની ચુકવણી જીઆઈએલ અને એની સહભાગી કંપનીઓથી જીએએલના શૅરોની ખરીદીમાં જશે.


આ ડીલ બાદ ટાટાની જીએમઆરની એરપોર્ટ યૂનિટમાં 20%ની હિસ્સેદારી થશે જ્યા જીઆઈસીની પાસે 15 ટકા હિસ્સેદારી થશે.

સ્ટૉક એક્સચેન્જને આપવામાં આવેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું તે એસએસજીની પાસે કંપનીની 10 ટકા હિસ્સેદારી થશે. ડીલ દરમિયાન જીએમઆર એરપોર્ટની વેલ્યૂ 18,00 કરોડ રૂપિયાનું અનુમાન છે.


નોંધપાત્ર રીતે ડિસેમ્બર 2018ના અંત સુધીમાં જીએમઆર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું 2.9 અબજ ડૉલરનું દેવું હતું. કંપની દેવાને ચૂકવવા માટે પોતાની સંપત્તિઓનું વેચાણ કરી રહી છે. જીએમઆરની મુખ્ય પ્રતિસ્પર્ધી કંપની જીવીકે પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી છે, જે મુંબઈ એરપોર્ટને ઑપરેટ કરે છે.

આ પણ વાંચો : ઓછી નથી થઈ રહી જેટ એરવેઝની મુશ્કેલી, પાયલટને આપી ફરજિયાત રજા

જીએમઆર હૈદરાબાદ અને સેબૂમાં એરપોર્ટ ઑપરેટ કરે છે, જ્યા ગોવા, ક્રેટ અને ગ્રીસમાં એરપોર્ટનું નિર્માણ કરી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2019 04:34 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK