Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > તાતા સ્ટીલ ઉત્પાદનક્ષમતામાં ૩૦ લાખ ટનનો વધારો કરશે

તાતા સ્ટીલ ઉત્પાદનક્ષમતામાં ૩૦ લાખ ટનનો વધારો કરશે

17 November, 2012 06:48 AM IST |

તાતા સ્ટીલ ઉત્પાદનક્ષમતામાં ૩૦ લાખ ટનનો વધારો કરશે

તાતા સ્ટીલ ઉત્પાદનક્ષમતામાં ૩૦ લાખ ટનનો વધારો કરશે


અત્યારે જમશેદપુર પ્લાન્ટની ક્ષમતા ૭૦ લાખ ટનની છે. એમાંથી ૩૦ લાખ ટન લૉન્ગ પ્રોડક્ટ્સ અને ૪૦ લાખ ટન ફ્લૅટ પ્રોડક્ટ્સની છે. વિસ્તરણ બાદ ફ્લૅટ પ્રોડક્ટ્સની કૅપેસિટી વધીને ૭૦ લાખ ટનની થશે. લૉન્ગ પ્રોડક્ટ્સની ઉત્પાદનક્ષમતામાં કોઈ વધારો નહીં થાય. આ વર્ષે જમશેદપુર પ્લાન્ટની કૅપેસિટીમાં ૧૦ લાખ ટનની વૃદ્ધિ થશે. કંપનીની ફ્લૅટ પ્રોડક્ટ્સના મુખ્ય ગ્રાહકો ઑટોમોબાઇલ કંપનીઓ છે. કુલ વેચાણમાં એમનો હિસ્સો ૪૦થી ૪૫ ટકા જેટલો છે.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2012 06:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK