Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર માર્કેટમાં વધારો: સેન્સેક્સ 396 અંક મજબૂત, નિફ્ટી 11,450 પર બંધ

શૅર માર્કેટમાં વધારો: સેન્સેક્સ 396 અંક મજબૂત, નિફ્ટી 11,450 પર બંધ

26 September, 2019 04:11 PM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર માર્કેટમાં વધારો: સેન્સેક્સ 396 અંક મજબૂત, નિફ્ટી 11,450 પર બંધ

શૅર માર્કેટમાં વધારો

શૅર માર્કેટમાં વધારો


સપ્તાહના ચોથા કારોબારી દિવસે શૅર બજાર વધારા સાથે બંધ થયું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 396.22 અંક વધીને 38,989.74 પર અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ આજે 133.10 અંક મજબૂત થઈને બંધ થયું. નિફ્ટીના 50 શૅરોમાંથી 41 લીલા નિશાન પર અને 9 લાલ નિશાન પર બંધ થયું. આજે સવારે સેન્સેક્સ 106.96 અંકોના વધારા સાથે 38,700.48 પર ખુલ્યું. ત્યાં નેશનલ સ્ટૉકે એક્સચેન્જના નિફ્ટી આજે 29.65 અંકોના વધારા સાથે 11,469.85 પર ખુલ્યું.

આ શૅરમાં રહ્યો વધારો



BSEના શૅરોની વાત કરીએ તો વેદાન્તા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ, ટાટા સ્ટીલ અને મારૂતિના શૅરોમાં વધારો રહ્યો. જ્યારે યસ બેન્ક, ઈન્ફોસિસ, HINDUNILVRના શૅરોમાં ઘટાડો જોવા મળ્યો.


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2019 04:11 PM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK