વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૩૬૯૬.૫૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૨૨૧.૫૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૪૯૩૦.૬૫ બંધ રહ્યું. તેમ જ BSE ઇન્ડેક્સ ૪૪૪૫.૮૬ પૉઇન્ટના નેટ સુધારે ૫૦૭૩૧.૬૫ બંધ રહ્યો. ઉપરમાં ૫૧૦૭૩ ઉપર ૫૧૧૧૦, ૫૧૬૩૦, ૫૨૧૫૦, ૫૨૬૭૦ સુધીની શકયતા. નીચામાં ૪૯૯૨૫, ૪૯૫૧૫ સપોર્ટ ગણાય. તા. ૮થી ૧૦ ફ્રેબ્રુઆરી ગેનની ટર્નિંગનાં દિવસો ગણાય. આ દિવસો દરમ્યાનના ઊંચા-નીચા ભાવનો ઉપયોગ સ્ટોપલોસ તરીકે કરી શકાય.
બજેટ આવતા પહેલાં પાછલા છ દિવસમાં સારો એવો ઘટાડો જોવાયેલો. તેજી કરતાં મંદીની પોઝિશન વધારે હતી અને દૈનિક ચાર્ટ પ્રમાણે ધારણા પણ નરમાઈ તરફી હતી, પરંતુ બજાર અતિશય વેચાણવાળી પોઝિશનમાં હતું. બજેટ ખૂબ સારું આવતાં વેચાણકાપણીના સથવારે અભૂતપૂર્વ સુધારો જોવાઈ રહ્યો છે. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની એવરેજ ૧૪૫૧૭.૩ૈૈ૦ છે જે ક્લોઝિંગ પ્રાઇઝના આધારે રોજ બદલાતી રહે છે.
લ્યુપીન (૧૦૬૯.૮૫) ૯૭૮.૪૫નાં ટૉપથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૧૩, ૧૧૨૩ સુધીની શકયતા. ૧૧૨૩ કુદાવશે તો વધુ સંગીન સુધારો જોવાઈ શકે. નીચામાં ૧૦૪૨ સપોર્ટ ગણાય.
ઓએનજીસી (૯૭.૬૫) ૮૭.૭૫નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દશાર્વે છે. ઉપરમાં ૧૦૮ સુધીની શકયતા. નીચામાં ૯૩ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૫૬૬૫.૯૫) ૨૯૬૬૧નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૬૬૪૦ ઉપર ૩૬૯૬૦, ૩૭૪૮૫, ૩૮૦૧૦ સુધીની શકયતા. નીચામાં ૩૫૪૮૮, ૩૪૩૪૩, ૩૪૦૦૦ સપોર્ટ ગણા.
૧૩૬૬૬.૬૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૦૦૮ ઉપર ૧૫૧૭૦, ૧૫૩૨૫, ૧૫૪૮૦ સુધીની શકયતા. નીચામાં ૧૪૭૩૦, ૧૪૬૧૦ સપોર્ટ ગણાય.
૩૧.૯૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૩ ઉપર ૪૫, ૪૮, ૫૧, ૫૪ સુધીની શકયતા. ત્યાર બાદ ૫૮, ૬૩, ૬૮, ૭૧ સુધી પણ વધ-ઘટે આવી શકશે. નીચામાં ૩૫ સપોર્ટ ગણાય. લાંબી રેસનો ઘોડો છે. રોકાણ ન કરનાર પસ્તાશે.
૮૬.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૭ ઉપર ૧૫૧, ૧૬૭ સુધીની શકયતા. નીચામાં ૧૦૪ નીચે ૧૦૦ સપોર્ટ ગણાય.
લ્યુલ્યુપીન (૧૦૬૯.૮૫) ૯૭૮.૪૫નાં ટૉપથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૧૩, ૧૧૨૩ સુધીની શકયતા. ૧૧૨૩ કુદાવશે તો વધુ સંગીન સુધારો જોવાઈ શકે. નીચામાં ૧૦૪૨ સપોર્ટ ગણાય.ઓએનજીસી (૯૭.૬૫) ૮૭.૭૫નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દશાર્વે છે. ઉપરમાં ૧૦૮ સુધીની શકયતા. નીચામાં ૯૩ સપોર્ટ ગણાય. બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૫૬૬૫.૯૫) ૨૯૬૬૧નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૬૬૪૦ ઉપર ૩૬૯૬૦, ૩૭૪૮૫, ૩૮૦૧૦ સુધીની શકયતા. નીચામાં ૩૫૪૮૮, ૩૪૩૪૩, ૩૪૦૦૦ સપોર્ટ ગણા. chartsanket@gmail.comપીન (૧૦૬૯.૮૫) ૯૭૮.૪૫નાં ટૉપથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૧૩, ૧૧૨૩ સુધીની શકયતા. ૧૧૨૩ કુદાવશે તો વધુ સંગીન સુધારો જોવાઈ શકે. નીચામાં ૧૦૪૨ સપોર્ટ ગણાય.ઓએનજીસી (૯૭.૬૫) ૮૭.૭૫નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દશાર્વે છે. ઉપરમાં ૧૦૮ સુધીની શકયતા. નીચામાં ૯૩ સપોર્ટ ગણાય. બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૫૬૬૫.૯૫) ૨૯૬૬૧નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૬૬૪૦ ઉપર ૩૬૯૬૦, ૩૭૪૮૫, ૩૮૦૧૦ સુધીની શકયતા. નીચામાં ૩૫૪૮૮, ૩૪૩૪૩, ૩૪૦૦૦ સપોર્ટ ગણા. chartsanket@gmail.com
Share Market: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 50,000 ઉપર
3rd March, 2021 10:00 ISTશૅરબજાર ભારે વૉલેટિલિટી વચ્ચે વૈશ્વિક વલણને અનુસરીને વધ્યું
3rd March, 2021 08:56 ISTવર્લ્ડમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સોનું સાડાઆઠ મહિનાના તળિયે પહોંચ્યું
3rd March, 2021 08:56 ISTદેશના જીડીપીના સકારાત્મક દરને લીધે રોકાણકારોનું માનસ સુધર્યું
2nd March, 2021 09:50 IST