Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શેરબજારે કરી સારી શરૂઆત, સેન્સેક્સમાં 130 અંકોની તેજી

શેરબજારે કરી સારી શરૂઆત, સેન્સેક્સમાં 130 અંકોની તેજી

17 January, 2019 10:18 AM IST |

શેરબજારે કરી સારી શરૂઆત, સેન્સેક્સમાં 130 અંકોની તેજી

નિફ્ટી 10900ની પાર

નિફ્ટી 10900ની પાર


સવારે સવા નવ વાગ્યે સેન્સેક્સ 130 અંકોની તેજીસાથે 36,451 પર અને નિફ્ટી 32 અંકોની તેજી સાથે 10,923 પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સમાં 36 લીલા અને 14 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. જ્યાં ઈન્ડેક્સની વાત કરીએ તો મિડકેપ 0.26 ટકાની તેજી અને સ્મોલકેપ 0.33 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે બુધવારના કારોબારમાં સેન્સેક્સ 2.96 અંકોની મામૂલી તેજી સાથે 36,321 પર અને નિફ્ટી 3.50 અંકોની તેજી સાથે 10,890 પર બંધ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2019 10:18 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK