Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સમાં 437 પોઈન્ટ્સનો ઉછાળો

સેન્સેક્સમાં 437 પોઈન્ટ્સનો ઉછાળો

23 December, 2020 04:34 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સેન્સેક્સમાં 437 પોઈન્ટ્સનો ઉછાળો

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


મિશ્ર વૈશ્વિક પરિબળોની વચ્ચે સેન્સેક્સ 437 પોઈન્ટ્સ (0.95 ટકા) વધીને 46,444.18 અને નિફ્ટી 135 પોઈન્ટ્સ (1 ટકા) વધીને 13,601.10ના સ્તરે બંધ રહ્યો હતો.

રોકાણકારોએ આઈટી, રિયલ્ટી અને ફાઈનાન્સિયલ શૅર્સને ટાર્ગેટ કર્યો હતો. ઈન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ટીસીએસ, આઈટીસી અને બજાજ ફાઈનાન્સના ટેકે સેન્સેક્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ છ ટકા ઘટીને 20.5ના સ્તરે બંધ રહ્યો હતો.



વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.44 ટકા અને 2.65 ટકા વધ્યા હતા.


નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં રિયલ્ટી 3.94 ટકા, પ્રાઈવેટ બૅન્ક 0.96 ટકા, પીએસયુ બૅન્ક 2.06 ટકા, ફાર્મા 1.61 ટકા, મેટલ 1.77 ટકા, મીડિયા 3.27 ટકા, આઈટી 2.36 ટકા, એફએમસીજી 1.91 ટકા, ફાઈ. સર્વિસ 0.66 ટકા, ઓટો 1.33 ટકા અને બૅન્ક 0.87 ટકા વધ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2020 04:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK