Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સ 160 અંક નીચે, નિફ્ટી 10700 નજીક બંધ

સેન્સેક્સ 160 અંક નીચે, નિફ્ટી 10700 નજીક બંધ

14 January, 2019 04:10 PM IST |

સેન્સેક્સ 160 અંક નીચે, નિફ્ટી 10700 નજીક બંધ

બજાર ઘટાડા સાથે બંધ

બજાર ઘટાડા સાથે બંધ


સેન્સેક્સ આજે 160 અંક ઘટ્યો છે જ્યારે નિફ્ટી પણ 0.5 ટકા ઘટીને 10740 પાસે બંધ થયો છે. આજના કારોબારમાં બેન્ક શૅરમાં પણ વેચવાલી જોવા મળી અને બેન્ક નિફ્ટી 200 અંક એટલ કે 0.75 ઘટીને 27250 ના નીચે ઘટ્યો છે. મિડકાપ શેરોમાં પણ નબળાઈનું જ વલણ રહ્યું. બીએસઈના મિડકેપ ઇન્ડેક્સ 0.49 ટકા ઘટીને 15102.15ના સ્તર પર બંધ થયો છે. તો સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.44 ટકા ઘટીને 14536.14 ના સ્તર પર બંધ થયો છે.

આજેના કારોબારમાં વિપ્રો, ગેઇલ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ અને ટેક મહિન્દ્રામાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. તો યસ બેન્ક, ઇન્ફોસિસ, સન ફાર્મા અને મારૂતિ સુઝુકીમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે.



અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 156.28 અંક એટલે કે 0.43 ટકાની દબાણ સાથે 35853.56 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 57.35 અંક એટલે કે 0.53 ટકાની દબાણ સાથે 10737.60 ના સ્તર પર બંધ થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2019 04:10 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK