નિફ્ટી 10850 ઉપર, સેન્સેક્સ 270 અંક વધીને બંધ

Published: 28th December, 2018 16:04 IST

આજના કારોબારમાં નિફ્ટી 10850 ના પાર બંધ થયો છે. સેન્સેક્સ અને બેન્ક નિફ્ટીએ ટ્રિપલ સેન્ચુરીના પાસે બંધ થયું છે.

આજે જાન્યુઆરીની સીરીઝ મજબૂત શુરૂઆત જોવા મળી છે.
આજે જાન્યુઆરીની સીરીઝ મજબૂત શુરૂઆત જોવા મળી છે.

આજે મિડકેપમાં પણ સારી ખરીદી જોવા મળી છે. બીએસઇના સ્મૉલકેપ ઇન્ડેક્સ પણ 0.6 ટકાના વધારા સાથે બંધ થયો છે.

બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શૅરોમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. સસ્તા ક્રુડ અને બેન્કોને નવી મુડી મળવાના સમાચાર થી બાજર જોશથી બંધ થયો છે. ગોલ્ડ પૉલિસી આવતા મહિના આવવાની આશાથી જ્વેલરી સૅરોમાં તમક જોવા મળી છે. ટાઇટન આજે 2-3 ટકા ઉછળ્યો. કેબિનેટથી દરિયા કિનારે કન્સ્ટ્રક્શનની શરતોમાં છૂટછાટ મળવાની જાણકારી થી આજે મુંબઇના રિયલ એસ્ટેટ કંપનીઓમાં જોરદાર ખરીદી જોવા મળી છે. એચડીઆઇએલ અને ડીબી રિયલ્ટી 5-7 ટકા તેજીના સાથે બંધ થયો છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 269.44 અંક એટલે કે 0.75 ટકાના ઘટાડાની સાથે 36076.72 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 80.10 અંક એટલે કે 0.74 ટકાના વધારા સાથે 10859.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK