સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનો ચોખ્ખો નફો ૩૦ ટકા વધ્યો

Published: 10th November, 2012 09:07 IST

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનો સપ્ટેમ્બર ૨૦૧૨માં પૂરા થયેલા સેકન્ડ ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો ૩૦ ટકા વધીને ૩૬૫૮.૧૪ કરોડ રૂપિયા થયો છે, જે આગલા વર્ષે આ સમયગાળામાં ૨૮૧૦.૪૩ કરોડ રૂપિયા થયો હતો.નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૪.૭૦ ટકા વધીને ૧૦,૯૭૪ કરોડ રૂપિયા થઈ છે. કુલ આવક ૨૯,૩૯૪.૩૨ કરોડ રૂપિયાથી ૧૨ ટકા વધીને ૩૨,૯૫૩.૪૭ કરોડ રૂપિયા થઈ છે. ગ્રોસ નૉન પર્ફોર્મિંગ ઍસેટ્સ ૪.૧૯ ટકાથી વધીને ૫.૧૫ ટકા થઈ છે. મૂલ્યની દૃષ્ટિએ બૅન્કની ગ્રોસ નૉન પર્ફોર્મિંગ ઍસેટ્સ ૪૯,૨૦૨.૪૬ કરોડ રૂપિયા થઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK