મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ફ્યુચર ગ્રુપની ડીલ પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. ઍમેઝૉને આ ડીલને અદાલતમાં પડકારી હતી. સુપ્રીમ કોર્ટે ફ્યુચર ગ્રુપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ૩.૪ અરબ ડૉલરની ડીલને રેગ્યુલેટરી મંજૂરી આપવા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી મુકેશ અંબાણીને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે અને ઍમેઝૉન માટે એક જીતના રૂપમાં જોવાઈ રહી છે. ઍમેઝૉનની અરજી પર વિચાર કરતાં સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના આદેશને બદલી નાખતાં રિલાયન્સ ફ્યુચર ગ્રુપની ડીલ પર સ્ટે લગાવી દીધો છે.
અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં સતત ઉછાળાથી વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી વધુ ગગડ્યાં
27th February, 2021 10:55 ISTઅમેરિકન બજારનું પ્રતિબિંબ પાડીને ભારતીય બજાર ૪ ટકા ઘટ્યું
27th February, 2021 10:54 ISTશૅર માર્કેટમાં હાહાકાર, સેન્સેક્સ 2000 અંક નીચે બંધ, આ રહ્યું કારણ
26th February, 2021 16:10 ISTજોરદાર ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 917 અંક તૂટ્યું
26th February, 2021 09:40 IST