રિલાયન્સ કૅપિટલ બોનસ શૅર આપશે
બોનસ શૅર ઇશ્યુ કરવા તેમ જ સ્પેશ્યલ ડિવિડન્ડ જાહેર કરવા બાબતે શૅરહોલ્ડરોના પ્રશ્નનો ઉત્તર આપતાં અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે ‘બોનસ શૅર તેમ જ સ્પેશ્યલ ડિવિડન્ડ માટેની શૅરહોલ્ડરોની રિક્વેસ્ટ કંપનીના બોર્ડને મોકલવામાં આવશે અને ર્બોડ આ વિશેનો નર્ણિય લેશે. કંપની બૅન્કિંગ સેક્ટરમાં પ્રવેશવાની શક્યતા તપાસી રહી છે. કંપની જે બૅન્ક સ્થાપશે એ રિલાયન્સ બૅન્ક તરીકે ઓળખાશે.’