Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > હવે આવશે 20 રૂપિયાની નવી નોટ, આવી હશે ડિઝાઈન

હવે આવશે 20 રૂપિયાની નવી નોટ, આવી હશે ડિઝાઈન

27 April, 2019 12:28 PM IST | નવી દિલ્હી

હવે આવશે 20 રૂપિયાની નવી નોટ, આવી હશે ડિઝાઈન

20 રૂપિયાની નવી નોટ થશે જાહેર

20 રૂપિયાની નવી નોટ થશે જાહેર


200 અને 500 રૂપિયાની નવી નોટ બાદ હવે 20 રૂપિયાની પણ નવી નોટ બહાર પાડવામાં આવશે. RBIએ અધિસૂચના જાહેર કરી છે. આ નોટિફિકેશનમાં RBIએ આ નોટનાં રંગ રૂપ અને ખાસિયત જણાવી છે. આ નોટમાં RBIના વર્તમાન ગવર્નર શક્તિકાંતા દાસના હસ્તાક્ષર છે.

ઈલોરાની ગુફાને મળ્યું સ્થાન
મહાત્મા ગાંધી સીરિઝની આ નવી નોટમાં પાછળની બાજુએ ઈલોરાની ગુફાને પણ સ્થાન મળ્યું છે. આ નોટનો કલર લીલો અને પીળો મિક્સ કરવામાં આવ્યો છે. RBIના નોટિફિકેશન પ્રમાણે જૂની નોટ પણ ચલણમાં જ રહેશે.

આ પણ વાંચોઃ RBI જલ્દી જ બહાર પાડશે 200 અને 500 રૂપિયાની નવી નોટ,આ હશે તેની ખાસિયત



20 રૂપિયાની નવી નોટની સાઈઝ 63 MM બાય 129 MMની હશે. જેમાં આગળની બાજુ વચ્ચે મહાત્મા ગાંધીનું ચિત્ર છે. સાથે તેમાં માઈક્રો લેટર્સમાં RBI, ભારત, ઈન્ડિયા અને 20 લખેલું છે.


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2019 12:28 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK