Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઘટાડા સાથે ખુલ્યુ બજાર, HDFC અને ઈન્ડસઈન્ડ બેન્કના શૅર્સ વધારે તૂટ્યા

ઘટાડા સાથે ખુલ્યુ બજાર, HDFC અને ઈન્ડસઈન્ડ બેન્કના શૅર્સ વધારે તૂટ્યા

12 November, 2020 09:41 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઘટાડા સાથે ખુલ્યુ બજાર, HDFC અને ઈન્ડસઈન્ડ બેન્કના શૅર્સ વધારે તૂટ્યા

બીએસઈ

બીએસઈ


ભારતીય શૅર બજાર ગુરૂવારે ઘટાડા સાથે ખુલ્યું છે અને શરૂઆતના કારોબારમાં પણ ઘટાડો જોવા મળી રહી છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ ગુરૂવારે 301.78 અંકના ઘટાડા સાથે 43,291.89 પર ખુલ્યું છે. શરૂઆતના કારોબારમાં 9 વાગીને 20 મિનિટ પર તે 0.19 ટકા એટલે 84.44 અંકના ઘટાડા સાથે 43,509.23 પર કારોબાર કરતા દેખાયા. આ સમયે સેન્સેક્સના 30 શૅરોમાંથી 14 શૅર લાલ નિશાન પર અને 16 શૅર લીલા નિશાન પર ટ્રેન્ડ કરી રહ્યા હતા.

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સની વાત કરીએ, તો ગુરૂવારે સવારે 9 વાગીને 23 મિનિટ પર 0.34 ટકા અથવા 43.70 અંકના ઘટાડા સાથે 12,705.45 પર કારોબાર કરતા દેખાયા. તે જ સમયે નિફ્ટીના 50 શૅરોમાંથી 24 શૅર લીલા નિશાન પર અને 26 શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.



સેક્ટોરિયલ ઈન્ડેક્સનો આવો હાલ


સેક્ટોરિયલ ઈન્ડેક્સમાંથી ગુરૂવારે શરૂઆતના કારોબારમાં છ ઈન્ડેક્સ લીલા નિશાન પર અને પાંચ ઈન્ડેક્સ લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા. સેન્સેક્સમાંથી નિફ્ટી ઑટોમાં 0.60 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.57 ટકા, નિફ્ટી આઈટીમાં 1.07 ટકા, નિફ્ટી મીડિયામાં 0.06 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.98 ટકા અને નિફ્ટી રિયલ્ટીમાં 0.04 ટકાની તેજી જોવા મળી. તેમ જ નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 1.05 ટકા, નિફ્ટી પીએસયૂ બેન્કમાં 0.79 ટકા, નિફ્ટી મેટલમાં 0.43 ટકા, નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસિઝમાં 1.12 ટકા અને નિફ્ટી બેન્કમાં 1.07 ટકાનો ઘટાડો જોવા મળ્યો.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2020 09:41 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK