ઇન્ડિયાનું સ્ટીલનું ઉત્પાદન માત્ર પાંચ ટકા વધ્યું

Published: 25th October, 2011 18:45 IST

વર્લ્ડ સ્ટીલ અસોસિએશનના રિપોર્ટ મુજબ ચાલુ કૅલેન્ડર વર્ષના પ્રથમ નવ મહિનામાં ભારતનું સ્ટીલનું ઉત્પાદન ફક્ત પાંચ ટકા વધીને ૫૩૯ લાખ ટન થયું છે, જે આગલા વર્ષે આ સમયગાળામાં ૫૧૧ લાખ ટન થયું હતું.વિશ્વમાં સ્ટીલના ઉત્પાદનમાં સરેરાશ ૮.૨૦ ટકા અને ચીનમાં ૧૦.૭૦ ટકાની વૃદ્ધિ થઈ છે. વિશ્વમાં સ્ટીલના સૌથી મોટા ઉત્પાદક અને વપરાશકાર ચીનનું ઉત્પાદન ૪૭૪૯ લાખ ટનથી વધીને ૫૨૫૭ લાખ ટન થયું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK