Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ૧૨૪૧૩ ઉપર ૧૨૪૪૦ અને ૧૨૫૧૦ મહત્ત્વની સપાટીઓ, સપોર્ટ ૧૨૨૬૫

નિફ્ટી ફ્યુચર ૧૨૪૧૩ ઉપર ૧૨૪૪૦ અને ૧૨૫૧૦ મહત્ત્વની સપાટીઓ, સપોર્ટ ૧૨૨૬૫

20 January, 2020 11:54 AM IST | Mumbai Desk
ashok trivedi

નિફ્ટી ફ્યુચર ૧૨૪૧૩ ઉપર ૧૨૪૪૦ અને ૧૨૫૧૦ મહત્ત્વની સપાટીઓ, સપોર્ટ ૧૨૨૬૫

નિફ્ટી ફ્યુચર ૧૨૪૧૩ ઉપર ૧૨૪૪૦ અને ૧૨૫૧૦ મહત્ત્વની સપાટીઓ, સપોર્ટ ૧૨૨૬૫


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૨૩૧૯.૦૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૯૪.૬૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૨૩૮૪.૬૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૩૪૫.૬૫ પૉઇન્ટના નેટ સુધારે ૪૧૯૪૫.૩૭ બંધ રહ્યો. ઉપરમાં ૪૨૦૬૪ ઉપર ૪૨૧૦૦ કુદાવે તો ૪૨૩૪૦, ૪૨૮૦૦ સુધીની શક્યતા. નીચામાં ૪૧૭૬૫, ૪૧૬૩૦, ૪૧૫૬૦ સપોર્ટ ગણાય. 

બજેટ નજીકમાં જ છે. હવે બજેટ આધારિત સાચી–ખોટી અફવાઓ ફેલાવવામાં આવશે. આપણે યાહોમ કરીને કૂદી ન પડવું. બજેટ વખતે ઝડપી કમાવાની લાલચમાં ઘણાનાં જીવનભરનાં બજેટ ખોરવાઈ જતાં હોય છે. સ્ક્રિપ આધારિત વધ-ઘટ જોવા મળશે.



સન ફાર્મા ( ૪૫૪.૬૦) ૪૨૦.૬૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૫૮ કુદાવે તો ૪૬૭, ૪૭૯, ૪૮૫ સુધીની શક્યતા. નીચામાં ૪૪૪ સપોર્ટ ગણાય.
હિન્દુસ્તાન યુનિલીવર (૨૦૬૦.૩૦) ૧૯૦૬.૪૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૦૬૬ ઉપર ૨૦૮૩, ૨૧૦૦ સુધીની શક્યતા. નીચામાં ૨૦૧૬ સપોર્ટ ગણાય. ઘટાડે લઈ શકાય.


બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૧૬૯૫.૦૦) ૩૨૭૭૩.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૧૮૫૫ ઉપર ૩૧૯૭૫, ૩૨૨૬૫, ૩૨૩૮૦ કુદાવે તો ૩૨૬૦૬, ૩૨૭૭૪ સુધીની શકયતા. નીચામાં ૩૧૫૭૦ નીચે ૩૧૪૯૩, ૩૧૧૭૫, ૩૦૯૭૧ સપોર્ટ ગણાય.

૧૧૯૭૬.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૪૧૩ કુદાવે તો ૧૨૪૪૦, ૧૨૫૧૦, ૧૨૫૮૦, ૧૨૬૬૦, ૧૨૭૫૦ સુધીની શક્યતા. નીચામાં ૧૨૩૦૦ નીચે ૧૨૨૬૫ સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.


૧૧૨૩.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે, ઉપરમાં ૧૧૯૬ અને ૧૨૦૭ કુદાવે તો ૧૨૩૦, ૧૨૪૦, ૧૨૫૭, ૧૨૭૭ સુધીની શકયતા. નીચામાં ૧૧૭૩ સપોર્ટ ગણાય.

૪૩૮.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૯૪ ઉપર ૫૦૪ કુદાવે તો ૫૧૨, ૫૩૮ સુધીની શક્યતા. નીચામાં ૪૮૦ નીચે ૪૬૮ સપોર્ટ ગણાય.

Whatsapp-channel Whatsapp-channel

20 January, 2020 11:54 AM IST | Mumbai Desk | ashok trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK