નિફ્ટીમાં ૫૬૩૦ નિર્ણાયક સપાટી

Published: 27th November, 2012 06:30 IST

સપ્તાહના પ્રથમ દિવસે મલ્ટિ બ્રૅન્ડ રીટેલ ક્ષેત્રે બીજેપી સિવાય અન્ય પક્ષોનો વિરોધ ઘટતાં બપોર પછી નીચા મથાળેથી સુધારો જોવાયો હતો; જેમાં બાટા, પૅન્ટૅલૂન અને બૅન્ક શેરોમાં ઍક્સિસ અને સ્ટેટ બૅન્કનો સમાવેશ હતો.


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

સોમવારે ખૂલ્યા ભાવથી જ મેટલ શૅરોમાં સુધારાની ચાલ જોવાઈ છે. એ જોતાં સોમવારના ખૂલતા ભાવના સ્ટૉપલૉસે સમગ્ર સપ્તાહ દરમ્યાન આ ક્ષેત્રના શૅરોમાં લઈને વેપાર કરવો. બંધ બજારે સર્વ પક્ષીય મંત્રણામાં પણ બીજેપીએ મતદાન સંદર્ભે નમતું ન જોખતાં સંસદની કાર્યવાહી આજે પણ ખોરવાવાની શક્યતા જોતાં આરંભમાં ઘટાડાની શક્યતા છે, પરંતુ સરકાર પણ મક્કમ વલણ ધરાવતી હોવાને કારણે અને બીજેપી એકલું પડી જતાં અંતે સરકારની જ જીત થવાની હોવાથી નીચા મથાળે વેચવાથી દુર રહેવું તેમ જ એક્સપાયરીને માત્ર બે જ દિવસ બાકી હોવાથી હમણાં વધઘટ સંકડાઈ જશે, પરંતુ ડિસેમ્બર વલણમાં ઝડપી ઉછાળાની શક્યતા જોતાં નિફ્ટીમાં ૫૮૦૦નો કૉલ ખરીદવાની તેમ જ આજ માટે ખૂલતા ભાવને ખાસ મહત્વ આપવું અને એની ઉપર જ તેજીનો વેપાર વધારવો.

મુંબઈ શેરબજાર આંકમાં ૧૮,૫૪૫ ઉપર ૧૮,૫૯૦ કુદાવતાં ૧૮,૬૩૦ સુધીના ઉછાળામાં વેચવું. આજે ૧૮,૫૦૭ તૂટતાં ૧૮,૪૬૫ સુધીનો ઘટાડો જોવાશે. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૬૩૦ ઉપર ૫૬૫૮ અને ૫૬૬૦ પ્રતિકારક સપાટી છે. ૫૬૫૫ કુદાવ્યા પછી ૫૬૩૩ તૂટતાં જ બજારમાં ઘટાડાની ચાલમાં ૫૫૮૫ સુધીનો ઘટાડો જોવાશે.

ઇન્ફોસિસ

સપ્તાહના પ્રથમ દિવસે મલ્ટિ બ્રૅન્ડ રીટેલ ક્ષેત્રે બીજેપી સિવાય અન્ય પક્ષોનો વિરોધ ઘટતાં બપોર પછી નીચા મથાળેથી સુધારો જોવાયો હતો; જેમાં બાટા, પૅન્ટૅલૂન અને બૅન્ક શેરોમાં ઍક્સિસ અને સ્ટેટ બૅન્કનો સમાવેશ હતો. સોમવારે ખૂલ્યા ભાવથી જ મેટલ શૅરોમાં સુધારાની ચાલ જોવાઈ છે. એ જોતાં સોમવારના ખૂલતા ભાવના સ્ટૉપલૉસે સમગ્ર સપ્તાહ દરમ્યાન આ ક્ષેત્રના શૅરોમાં લઈને વેપાર કરવો. બંધ બજારે સર્વ પક્ષીય મંત્રણામાં પણ બીજેપીએ મતદાન સંદર્ભે નમતું ન જોખતાં સંસદની કાર્યવાહી આજે પણ ખોરવાવાની શક્યતા જોતાં આરંભમાં ઘટાડાની શક્યતા છે, પરંતુ સરકાર પણ મક્કમ વલણ ધરાવતી હોવાને કારણે અને બીજેપી એકલું પડી જતાં અંતે સરકારની જ જીત થવાની હોવાથી નીચા મથાળે વેચવાથી દુર રહેવું તેમ જ એક્સપાયરીને માત્ર બે જ દિવસ બાકી હોવાથી હમણાં વધઘટ સંકડાઈ જશે, પરંતુ ડિસેમ્બર વલણમાં ઝડપી ઉછાળાની શક્યતા જોતાં નિફ્ટીમાં ૫૮૦૦નો કૉલ ખરીદવાની તેમ જ આજ માટે ખૂલતા ભાવને ખાસ મહત્વ આપવું અને એની ઉપર જ તેજીનો વેપાર વધારવો.

મુંબઈ શેરબજાર આંકમાં ૧૮,૫૪૫ ઉપર ૧૮,૫૯૦ કુદાવતાં ૧૮,૬૩૦ સુધીના ઉછાળામાં વેચવું. આજે ૧૮,૫૦૭ તૂટતાં ૧૮,૪૬૫ સુધીનો ઘટાડો જોવાશે. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૬૩૦ ઉપર ૫૬૫૮ અને ૫૬૬૦ પ્રતિકારક સપાટી છે. ૫૬૫૫ કુદાવ્યા પછી ૫૬૩૩ તૂટતાં જ બજારમાં ઘટાડાની ચાલમાં ૫૫૮૫ સુધીનો ઘટાડો જોવાશે.

ઇન્ફોસિસ

૨૪૦૮ ઉપર રૂખ તેજીની. ઉપરમાં ૨૪૪૫ આસપાસ વેચવું. ૨૪૦૮ તૂટતાં ૨૩૯૬થી ૨૩૭૮.

લાર્સન

૧૬૦૫ ઉપર લેણ જાળવવું અને ઉપરમાં ૧૬૩૭ પાસે નફો કરવો. ૧૬૦૫ નીચે ૧૫૮૫નો ભાવ.

તાતા સ્ટીલ

૩૬૮ ઉપર લઈને વેપાર કરવો. ૩૭૫ કુદાવતાં ૩૯૦થી ૩૯૩ વચ્ચે લેણમાં નફો કરવો.

ટાઈટન

૨૯૬ના સ્ટૉપલૉસે જ લેણ જાળવવું. મંદી ધ્યાને ૩૦૮ના સ્ટૉપલૉસે વેચવુ.ં હવે ૨૯૪ તૂટતાં ૨૮૦નો ભાવ.

બાટા

૮૯૪ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૯૨૦થી ૯૨૬ વચ્ચે વેચવું. ૮૯૪ તૂટતાં ૮૮૦નો ભાવ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK