Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૬૩૭ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૬૩૭ ઉપર રૂખ તેજીની

16 November, 2012 06:51 AM IST |

નિફ્ટીમાં ૫૬૩૭ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૬૩૭ ઉપર રૂખ તેજીની



સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ



પરંતુ ઉપરમાં નિફ્ટીમાં ૫૬૭૧ અને બૅન્ક નિફ્ટીમાં ૧૧,૬૨૦ની પ્રતિકારક સપાટીઓ ઓળંગાશે તો જ વધુ સુધારો જોવા મળશે અન્યથા ઉછાળે ફૉલો-અપના અભાવે ઘટાડાની શક્યતા છે. નિફ્ટીમાં ૫૬૩૭થી ૫૬૭૧ની ટ્રેડિંગ રેન્જ સમજીને વેપાર કરવો.



મુંબઈ શૅરબજાર આંકમાં આજની ઊંચી સપાટી ૧૮,૫૯૪ ઉપર ૧૮,૬૨૦ પ્રતિકારક સપાટી છે. ૧૮,૫૯૪ પહેલાં ૧૮,૫૩૫ નજીકની પ્રતિકારક સપાટી, જ્યારે ૧૮,૩૮૯ નીચે ગભરાટ જોવા મળશે. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૬૩૭થી ૫૬૭૧ની રેન્જ કુદાવતાં ઉપરમાં ૫૬૯૩થી ૫૭૦૫ વચ્ચે વેચવું. ૫૬૩૭ તૂટતાં ૫૬૦૨ સુધીનો ઘટાડો જોવા મળશે.


ડીએલએફ

૨૦૬ના સ્ટૉપલૉસે ૨૦૯ ઉપર લેણ વધારવું. ઉપરમાં ૨૧૩થી ૨૧૭ વચ્ચે નફો કરવો.

રિલાયન્સ

૭૮૩ ઉપર ૭૭૮ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૭૯૩થી ૭૯૮ વચ્ચે લેણમાં નફો કરવો.

સ્ટેટ બૅન્ક

૨૧૩૫ના સ્ટૉપલૉસે તેજીનો વેપાર જાળવવો. ઉપરમાં ૨૧૮૦ ઉપર ૨૨૦૦ સુધીના ઉછાળામાં વેચવું.

ઍક્સિસ બૅન્ક

૧૨૨૬ ઉપર ૧૨૧૬ના સ્ટૉપલૉસે તેજીનો વેપાર જાળવવો. ઉપરમાં ૧૨૪૭ ઉપર ૧૨૫૮ સુધીના ઉછાળામાં વેચવું.

યુનાઇટેડ સ્પિરિટ

૧૮૭૦ નીચે ૧૯૨૦ના સ્ટૉપલૉસે વેચવું. ૧૮૩૦ તૂટતાં ૧૭૬૫થી ૧૬૮૦નો ભાવ.
Whatsapp-channel Whatsapp-channel

16 November, 2012 06:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK