Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૬૭૫ નીચે ઝડપી ઘટાડો જોવા મળશે

નિફ્ટીમાં ૫૬૭૫ નીચે ઝડપી ઘટાડો જોવા મળશે

25 October, 2012 05:54 AM IST |

નિફ્ટીમાં ૫૬૭૫ નીચે ઝડપી ઘટાડો જોવા મળશે

નિફ્ટીમાં ૫૬૭૫ નીચે ઝડપી ઘટાડો જોવા મળશે



સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ





૫ ઑક્ટોબરે બોલાયેલ કડાકો ભૂલને કારણે હોવા છતાં એ ઘટાડો પુરાયો નથી અને છેલ્લા સપ્તાહથી રૉબર્ટ વડરા-ડીએલએફ પછી નીતિન ગડકરી અને શરદ પવાર આક્ષેપોના ઘેરાવમાં આવતાં રાજકીય ઘટનાની અસરમાંથી બજારમુક્ત નહીં રહે.

મંગળવારની રાત્રે અમેરિકન બજારો ઘણાં ખરાબ હતાં જેની અસર બુધવારના રોજ તીવ્ર રહી હોત, પરંતુ આજે પણ એની અસર થોડે અંશે જોવા મળશે.



આજ રોજ એક્સ્પાયરીને કારણે તોફાની વધ-ઘટને ધ્યાનમાં લેતાં છેલ્લા દોઢ કલાકમાં ૫૬૭૫ને નિર્ણાયક સમજી વેપાર કરવો. ૫૬૭૫ તૂટતાં ૫૬૦૦ આસપાસના સેટલમેન્ટની શક્યતા વધશે.રાજકીય સંજોગો, બજારની ટેãક્નકલ સ્થિતિ અને ભાવોના લેવલ જોતાં તેજીના વર્તમાન વેપારમાં નફો બાંધી નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ફરી લેણમાં દાખલ થવું, કારણ કે બજારમાં કરેક્શનનો તખ્તો ગોઠવાઈ ગયો છે.મુંબઈ શૅરબજાર આંક ૧૮૭૪૦ નીચે ૧૮૭૫૮ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. ૧૮૬૪૦ તૂટતાં ૧૮૬૧૦થી ૧૮૫૩૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

નિફ્ટી ૫૬૯૫ નીચે ૫૭૧૮ના સ્ટૉપલૉસે રૂખ મંદીની નીચામાં હવે ૫૬૭૦ તૂટતાં આજ રોજ એક્સ્પાયરીને કારણે ૫૬૦૦ પાસે ટકી જશે, પરંતુ આવતી કાલે ૫૫૪૫ સુધીનો ઘટાડો જોવા મળશે. ૫૬૭૦ તૂટતાં ૫૬૯૫નો સ્ટૉપલૉસ રાખવો.

લાર્સન

આજનું ઓપનિંગ મહત્વનું. ૧૭૧૦ નીચે ૧૭૨૩ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૧૬૬૪ તૂટતાં ૧૬૧૫ સુધીનો ઘટાડો જોવા મળશે.

હિન્દ લીવર

૫૬૭ ટેકાની સપાટી જ્યારે ૫૭૩ પાસે ૫૭૭ના સ્ટૉપલૉસે પોઝિશનલ વેચાણ કરવું. આજ રોજ ૫૬૪ તૂટતાં ૫૩૭ સુધીનો ઘટાડો ટૂંક સમયમાં આવશે.

સ્ટેટ બૅન્ક

૨૨૬૦ પ્રતિકારક સપાટી છે, જ્યારે ૨૨૨૦ની સપાટી તૂટતાં વધ-ઘટે ૨૧૪૦નો ભાવ.

ઍક્સિસ બૅન્ક

૧૨૨૮ નીચે ૧૨૪૦ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૧૧૯૮ તૂટતાં ૧૧૪૪ સુધીનો ઘટાડો.

ડીએલએફ

૨૧૫ના સ્ટૉપલૉસે ૨૧૧ નીચે વેચીને વેપાર કરવો. ૨૦૨ તૂટતાં વધ-ઘટે ૧૮૮નો ભાવ.

Whatsapp-channel Whatsapp-channel

25 October, 2012 05:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK