Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૭૦૩ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૭૦૩ ઉપર રૂખ તેજીની

19 October, 2012 06:12 AM IST |

નિફ્ટીમાં ૫૭૦૩ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૭૦૩ ઉપર રૂખ તેજીની




સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ






ગુરુવારે મજબૂત મથાળે બંધ રહેલા ઍક્સિસ, આઇસીઆઇસીઆઇ, સ્ટેટ બૅન્ક તેમ જ રિલાયન્સ કૅપિટલની આગેવાનીએ આજે આરંભમાં તો સુધારાની ચાલ જોવા મળશે, પરંતુ પ્રથમ કલાક પછી બૅન્ક નિફ્ટીમાં ૧૧,૭૧૧ અને ૧૧,૬૩૦ બન્ને સપાટી તૂટતાં બજારમાં તમામ શૅરોમાં તેજીના વેપારમાં નફો બાંધવાની સલાહ છે. અંતિમ કલાકની વધ-ઘટનો લાભ લેવા માટે ૨.૩૦થી ૨.૪૦ દરમ્યાનની વધ-ઘટ ધ્યાનમાં લેવી. બજારે ‘યુ’ ટર્ન લીધો હોવાથી મંદીનો વેપાર સ્ટૉપલૉસ મૂકીને જ કરવો. વર્તમાન ઉછાળો વ્યાજદરમાં ઘટાડો આવવાની આશાએ જોવા મળી રહ્યો છે.


મુંબઈ શૅરબજાર આંકમાં ૧૮,૮૭૦થી ૧૮,૯૧૦ પ્રતિકારક ઝોન છે. ૧૮,૭૨૫ તૂટતાં વેચવાલીના દબાણે ૧૮,૬૧૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટીમાં ૫૭૩૨ ઉપર ૫૭૧૦ના સ્ટૉપલૉસે ધ્યાન તેજી રાખવું. ઉપરમાં ૫૭૭૦થી ૫૭૯૦ પ્રતિકારક ઝોન છે. ૫૭૧૦ તૂટતાં ૫૬૭૦.

આઇસીઆઇસીઆઇ

૧૦૫૫ ઉપર ૧૦૭૮થી ૧૦૯૦ વચ્ચે વેચવું. ૧૦૪૩ તૂટતાં રૂખ મંદીની.

ઍક્સિસ બૅન્ક

૧૧૮૭ ઉપર તેજી રૂખે ઉપરમાં ૧૨૨૬ સુધીના ઉછાળામાં વેચવું. ૧૧૮૩ તૂટતાં ૧૧૬૫.

 

રિલાયન્સ કૅપિટલ

૪૫૧ ઉપર ઉછાળામાં ૪૬૬થી ૪૭૧ વચ્ચે લેણમાં નફો કરવો. ૪૪૬ તૂટતાં ૪૩૨નો ભાવ.

ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ

૨૮૪ પાસે ૨૮૮ના સ્ટૉપલૉસે વેચવું. ૨૭૭ તૂટતાં ૨૭૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

સ્ટેટ બૅન્ક

૨૩૦૫થી ૨૩૧૫ પ્રતિકારક ઝોનમાં લેણમાં નફો કરવો. હવે તેજીધ્યાને ૨૨૫૬નો સ્ટૉપલૉસ અવશ્ય રાખવો.
Whatsapp-channel Whatsapp-channel

19 October, 2012 06:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK