Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૪૩૧ નીચે રૂખ મંદીની

નિફ્ટીમાં ૫૪૩૧ નીચે રૂખ મંદીની

24 August, 2012 06:38 AM IST |

નિફ્ટીમાં ૫૪૩૧ નીચે રૂખ મંદીની

નિફ્ટીમાં ૫૪૩૧ નીચે રૂખ મંદીની


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

રાત્રે અમેરિકન અને યુરોપનાં બજારો નરમ રહેતાં આજે બજાર મંદીના ગૅપમાં ખૂલતાં ગઈ કાલના બંધભાવ નીચે ઉછાળે વેચીને વેપાર કરવો અને નિફ્ટીમાં હવે ૫૪૧૫ નીચે લેવાલીના અભાવે ઘટાડાની ચાલ જોવા મળશે અને ૫૩૭૦ તૂટતાં ઘટાડો ઝડપી બનશે. ૫૩૯૦ નીચે નવું લેવા કરતાં જૂનાં લેણમાં નફો કરવો.



શૅરઆંકમાં ૧૭,૮૭૨ નીચે રૂખ ઉછાળે વેચવાની અને નીચામાં ૧૭,૭૭૦ નીચે ૧૭,૬૯૦થી ૧૭,૫૩૦ સુધીનો ઘટાડો જોવા મળશે.


નિફ્ટીમાં ૫૪૩૧ નીચે ૫૪૬૦ના ચુસ્ત સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. નીચામાં ૫૪૩૦ અને ૫૩૯૫ની સપાટીઓ તૂટતાં ૫૩૩૫ સુધીનો ઘટાડો જોવા મળશે.

રિલાયન્સ


૮૦૩ નીચે ૮૧૦ના સ્ટૉપલૉસે વેચવું. ૭૮૪ તૂટતાં પ્રથમ ૭૭૪ અને વધ-ઘટે ૭૫૮નો ભાવ.

ઇન્ફોસિસ

૨૪૫૮ ઉપર રૂખ તેજીની, પરંતુ ઉપરમાં ૨૪૯૫થી ૨૫૧૦ વચ્ચે નફો કરવો. ૨૪૫૫ તૂટતાં વધ-ઘટે ૨૪૧૦નો ભાવ આવશે.

ટીસીએસ

૧૩૩૩થી ૧૩૪૫ વચ્ચે નફો કરવો. ૧૩૧૨ તૂટતાં પ્રથમ ૧૨૯૭ અને વધ-ઘટે ૧૨૩૮નો ભાવ.

ઍક્સિસ બૅન્ક

૧૧૦૨ નીચે રૂખ મંદીની. નીચામાં ૧૦૮૩ તૂટતાં ૧૦૭૨નો ભાવ.

મારુતિ

૧૧૯૦ના સ્ટૉપલૉસે ઉછાળે વેચવું. ૧૧૭૮ તૂટતાં નીચામાં ૧૧૬૫થી ૧૧૫૨નો ભાવ.

Whatsapp-channel Whatsapp-channel

24 August, 2012 06:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK