Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૧૩૦ મહત્વની પ્રતિકારક સપાટી

નિફ્ટીમાં ૫૧૩૦ મહત્વની પ્રતિકારક સપાટી

25 October, 2011 06:48 PM IST |

નિફ્ટીમાં ૫૧૩૦ મહત્વની પ્રતિકારક સપાટી

નિફ્ટીમાં ૫૧૩૦ મહત્વની પ્રતિકારક સપાટી


 

(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)

આથી આજે એ કારણસર વધુ ઘટાડાની શક્યતા નથી, પરંતુ જો આ વખતે વ્યાજદરમાં વધારો નહીં થાય તો બૅન્ક-શૅરોની આગેવાનીએ બજારમાં ઉછાળાની શક્યતા છે જેનો પ્રથમ સંકેત ધિરાણનીતિની જાહેરાત પૂર્વે નિફ્ટીમાં ૫૦૭૫ની સપાટી ન તૂટે અને જાહેરાત બાદ ૫૧૩૦ અને ૫૧૬૨ કુદાવતાં ઝડપી ઉછાળાની શક્યતા છે અને આ સુધારાનો શૅર દિવાળીના મુરતના સોદા દરમ્યાન પણ જળવાઈ રહેવાની શક્યતા છે. બૅન્ક-શૅરોની સાથે ઑટો અને રિયલ્ટી ક્ષેત્રના શૅરોમાં પણ સુધારો જોવા મળશે. સોમવારે ઇન્ફોસિસ અને રિલાયન્સમાં જોવા મળેલા સુધારાની ચાલ બજારમાં તેજી આગળ વધારવા માટે જળવાવી જરૂરી છે.

મુંબઈ શૅરબજાર આંકમાં આજ માટે ૧૬,૮૮૦ મહત્વની ટેકાની સપાટી છે જેની ઉપર જ ધ્યાનતેજી રાખવું. ઉપરમાં ૧૭,૦૬૦ ઉપર પ્રથમ ૧૭,૧૮૦ અને વધ-ઘટે ૧૭,૩૦૦ સુધીનો ઉછાળો જોવા મળશે. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૦૭૭ ઉપર જ ધ્યાનતેજી રાખવું. ઉપરમાં ૫૧૪૫ ઉપર ઉછાળામાં ૫૭૮૩થી ૫૨૨૦ સુધીનો ઉછાળો જોવા મળશે.

બૅન્ક નિફ્ટી

ધિરાણનીતિ પૂર્વે ૯૫૩૦થી ૯૭૧૦ની રેન્જ જોવા મળશે. ૯૭૧૦ ઉપર ૯૮૮૦થી ૧૦,૦૫૦ સુધીનો ઉછાળો, જ્યારે પ્રતિકૂળ જાહેરાતે ૯૪૮૦ તૂટતાં ૯૨૭૦ સુધીનો કડાકો અને નિફ્ટીમાં પણ ૫૦૫૪ તૂટતાં ૪૯૭૦.

રિલાયન્સ

૮૪૦ રૂપિયા ઉપર તેજી રૂખે ઉપરમાં ૮૫૪ રૂપિયાથી ૮૬૭ રૂપિયાનો ભાવ. ૮૩૬ રૂપિયા તૂટતાં ૮૨૦ રૂપિયા.

ઇન્ફોસિસ

૨૭૬૧થી ૨૭૮૦ની ટ્રેડિંગ રેન્જ. ૨૭૬૦ તૂટતાં ૨૭૪૨, ૨૭૨૯ અને ૨૬૯૦નો ભાવ.

ઍક્સિસ બૅન્ક

૧૧૮૭ નિર્ણયાક સપાટી છે જેની ઉપર ૧૨૦૫, જ્યારે ૧૭૬૦ તૂટતાં ૧૧૨૦નો ભાવ.

લાર્સન

૧૩૧૫ નીચે ૧૨૭૦ રૂપિયાથી ૧૨૫૫નો ભાવ. ૧૩૧૮ કુદાવતાં ૧૩૩૫થી ૧૩૬૫.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2011 06:48 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK