Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૮૩૩૪ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૮૩૩૪ ઉપર રૂખ તેજીની

11 November, 2014 03:41 AM IST |

નિફ્ટીમાં ૮૩૩૪ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૮૩૩૪ ઉપર રૂખ તેજીની


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

૧૭ ઑક્ટોબરથી શરૂ થયેલા સુધારાની ચાલમાં ૧૦ નવેમ્બરે ૧૩ દિવસ થયા હોવાથી હવે ૧૩ નવેમ્બરની ઊંચી સપાટી જેમાં નહીં ઓળંગાય એમાં ૮ વર્કિંગ સેશનમાં કરેક્શનની શક્યતા છે. નિફ્ટી ફ્યુચરમાં ખૂલતાં કરતાં બંધની સપાટી નીચી હોવાથી ૮૪૧૭ પહેલાં ૮૩૯૫ પહેલી પ્રતિકારક સપાટી સમજવી. નિફ્ટીમાં ૮૪૦૦ની સપાટી ત્રણ વાર ઓળંગાઈ છે, પરંતુ ૮૪૦૦ ઉપર બંધ નથી આવ્યું માટે વધુ તેજીના પાકા સંકેત માટે ૮૪૦૦ ઉપરનું બંધ જરૂરી છે.

શૅરબજાર આંકમાં ૨૭૮૯૦થી ૨૮૦૧૪ નજીકનો પ્રતિકારક ઝોન છે જેની ઉપર ૨૮૧૫૦ સુધીનો ઉછાળો જોવાશે. ૨૭૮૭૦ તૂટતાં ૨૭૬૨૦ સુધીનો ઘટાડો જોવાશે. નિફ્ટી ફ્યુચરમાં ૮૩૯૦થી ૮૪૦૭ નજીકનો પ્રતિકારક ઝોન છે, જ્યારે ૮૪૨૧ ઉપર ૮૪૫૦ સુધીનો ઉછાળો જોવાશે. ૮૩૫૦ તૂટતાં ૮૨૮૫થી ૮૨૩૦ સુધીનો ઘટાડો.

રિલાયન્સ

૯૭૯ નીચે ૯૮૫ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૯૫૫ તૂટતાં ૯૪૩.

રિલાયન્સ કૅપિટલ

૪૭૮ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૪૬૭ તૂટતાં ૪૫૫નો ભાવ.

ઍક્સિસ બૅન્ક

૪૬૮ નીચે ૪૭૧ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં હવે ૪૫૮ તૂટતાં ૪૪૮નો ભાવ.

તાતા સ્ટીલ

૪૭૪ નીચે ૪૭૭ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં હવે ૪૬૪ તૂટતાં ૪૫૬થી ૪૫૧નો ભાવ.

મારુતિ

૩૩૨૭ નીચે ૩૩૪૫ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં હવે ૩૨૯૦ તૂટતાં ૩૨૫૨, ૩૨૧૧.


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2014 03:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK