Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૮૫૭૦ ઉપર જ રૂખ તેજીની

નિફ્ટીમાં ૮૫૭૦ ઉપર જ રૂખ તેજીની

02 December, 2014 03:38 AM IST |

નિફ્ટીમાં ૮૫૭૦ ઉપર જ રૂખ તેજીની

નિફ્ટીમાં ૮૫૭૦ ઉપર જ રૂખ તેજીની



સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ



ધિરાણનીતિની જાહેરાત પૂર્વે નિફ્ટી ૮૫૭૦થી ૮૬૨૦ વચ્ચે અથડાવાની શક્યતા વધુ છે. જાહેરાત બાદ ૮૬૩૦ ઉપર ૮૬૯૫થી ૮૭૧૦, જ્યારે નીચામાં હવે ૮૫૫૫ તૂટતાં ૮૫૩૦થી ૮૫૦૦ સુધીનો ઘટાડો જોવા મળશે. ગત સપ્તાહમાં જણાવ્યા મુજબ ૩ ડિસેમ્બરથી બજાર માટે કોઈ તેજીનું કારણ રહેતું નથી એથી સપ્તાહના બાકીના દિવસો દરમ્યાન ૮૬૩૦ના ચુસ્ત સ્ટૉપલૉસે વેચવાની સલાહ છે. ધિરાણનીતિ સાનુકૂળ આવે તો પણ સુધારાને બહુ અવકાશ નથી, કારણ કે બજાર ટેãક્નકલી વધુપડતા લેણની સ્થિતિમાં છે.



શૅરબજાર આંકમાં ૨૮૫૦૧ નીચે ૨૮૩૬૫ સુધીનો ઘટાડો, જ્યારે ૨૮૬૩૬ની નિર્ણાયક સપાટી પર ૨૮૭૩૦ ઉપર ૨૮૮૧૦થી ૨૮૯૧૦ સુધીનો ઉછાળો જોવા મળશે. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૮૫૭૦થી ૮૬૧૫ ટ્રેડિંગ રેન્જ છે, જેમાં ઉપર તરફ બ્રેકઆઉટ આવતાં ૮૬૪૮થી ૮૬૮૫ સુધીનો ઉછાળો. ૮૫૫૮ તૂટતાં ૮૫૪૩થી ૮૫૧૦ સુધીનો ભાવ.


કોલગેટ

૧૮૯૬ ઉપર ૧૯૨૦ કુદાવતાં ૧૯૪૦ પાસે વેચવું. નીચામાં ૧૮૬૮થી ૧૮૨૩ વચ્ચે લેવું.

PNB

૧૦૭૯ ઉપર સુધારાની ચાલમાં ૧૦૯૬ સુધીનો ઉછાળો, જ્યારે ૧૦૬૩ તૂટતાં ૧૦૩૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

બૅન્ક નિફ્ટી

૧૮૫૮૦ ઉપર સુધારાની ચાલમાં ૧૮૬૮૦ ઉપર ૧૮૮૪૦ સુધીનો ઉછાળો, જ્યારે ૧૮૫૦૦ તૂટતાં ૧૮૩૬૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

યસ બૅન્ક

૭૦૨ મહત્વની ટેકાની સપાટી છે, જેની ઉપર ૭૨૦ પાસે ૭૨૫ના સ્ટૉપલૉસે વેચવું. ૭૦૨ તૂટતાં ૬૮૩નો ભાવ.

મારુતિ

૩૩૮૦ ઉપર જ સુધારાની ચાલમાં ૩૪૩૫ નીચે ૩૪૫૦ના સ્ટૉપલૉસે વેચવું. ૩૩૪૦ તૂટતાં ૩૨૯૦ સુધીનો ઘટાડો જોવાશે.

Whatsapp-channel Whatsapp-channel

02 December, 2014 03:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK