નૅનોના વેચાણમાં ૧૨૦૦ ટકાનો જમ્પ

Published: 2nd December, 2011 08:05 IST

તાતા મોટર્સનું નવેમ્બર ૨૦૧૧માં વાહનોનું કુલ વેચાણ ૪૦.૬૪ ટકા વધીને ૭૬,૮૨૩ નંગ થયું છે જે નવેમ્બર ૨૦૧૦માં ૫૪,૬૨૨ નંગ થયું હતું. નિકાસ ૪૨૦૩ વાહનોથી માત્ર ૩.૪૭ ટકા વધીને ૪૩૪૯ વાહનોની થઈ છે.નૅનોનું વેચાણ ૫૦૯ નંગથી ૧૨૦૦ ટકા વધીને ૬૪૦૧ નંગ થયું છે. પૅસેન્જર વાહનોનું કુલ વેચાણ સ્થાનિક બજારમાં ૧૫,૩૪૦ નંગથી ૮૧ ટકા વધીને ૨૭,૭૩૭ નંગ થયું છે. કમર્શિયલ વેહિકલ્સનું વેચાણ ૩૫,૦૭૯ નંગથી ૨૭.૫૦ ટકા વધીને ૪૪,૭૩૭ નંગ થયું છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK