જીએમડીસીએ કચ્છમાં ઍલ્યુમિનિયમ પ્રોજેક્ટ જૉઇન્ટ વેન્ચરમાં સ્થાપવા માટે ફાઇનલ બીડર તરીકે નાલ્કોની પસંદગી કરી છે. આ માટે નવ કંપનીઓએ રસ દર્શાવ્યો હતો; એમાં હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, જેએસડબ્લ્યુ ઍલ્યુમિનિયમ, અમેરિકાની ઍલ્યુકેમ, દુબઈ ઍલ્યુમિનિયમ, જયપ્રકાશ અસોસિએટ્સ, અદાણી ગ્રુપ, ગુજરાત ફૉઇલ્સ વગેરેનો સમાવેશ છે.
જૉઇન્ટ વેન્ચર હેઠળ ૧૦ લાખ ટનની ક્ષમતા ધરાવતો ઍલ્યુમિના પ્રોજેક્ટ અને પાંચ લાખ ટનની ક્ષમતા ધરાવતો ઍલ્યુમિનિયમ સ્મેલ્ટર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. જીએમડીસી આ માટે મુખ્ય કાચો માલ બોક્સાઇટ કચ્છમાં આવેલી કંપનીની માઇન્સમાંથી સપ્લાય કરશે.
Women’s Day: મળો રાધિકા ઐય્યર તલાટીને જેની જિંદગી બદલી છે પર્વતોએ
3rd March, 2021 16:05 ISTગુજરાતમાં એઆઇએમઆઇએમે નગરપાલિકાની ચૂંટણીમાં ૧૭ બેઠક જીતી
3rd March, 2021 10:33 ISTશહેર બાદ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ આમ આદમી પાર્ટીની એન્ટ્રી
3rd March, 2021 10:30 ISTગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભગવો લહેરાયો: બીજેપીની સુનામી, કૉન્ગ્રેસ ધ્વસ્ત
3rd March, 2021 10:27 IST