Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જીત્યો 'બેસ્ટ કોર્પોરેટ ગવર્નન્સ 2019' એવોર્ડ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જીત્યો 'બેસ્ટ કોર્પોરેટ ગવર્નન્સ 2019' એવોર્ડ

17 May, 2019 12:04 PM IST |

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જીત્યો 'બેસ્ટ કોર્પોરેટ ગવર્નન્સ 2019' એવોર્ડ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને બિઝનેસ વિઝન એવોર્ડ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને બિઝનેસ વિઝન એવોર્ડ


મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તાજેતરમાં 'બેસ્ટ કોર્પોરેટ ગવર્નન્સ - ઇન્ડિયા 2019' માટે પ્રતિષ્ઠિત બિઝનેસ વિઝન (બીવી) એવોર્ડ જીત્યો છે. મહિન્દ્રાએ મજબૂત કોર્પોરેટ ગવર્નન્સ બનાવ્યું છે. જેની મદદથી કંપનીએ તેના સંચાલનના ઘણા ક્ષેત્રોમાં નવીનતા અને મજબૂત વિકાસ કરવા માટે સક્ષમ બની છે.

બિઝનેસ વિઝન મૂલ્યાંકન પેનલ ખાસ કરીને કંપનીના કાનૂની ડોક્યુમેન્ટની જરૂરિયાતો અને કંપનીના ટ્રેક રેકોર્ડ દ્વારા પ્રભાવિત થઈ હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વ્યવસાય માટે મજબૂત સંભવિત પાયાઓને સુનિશ્ચિત કરવા માટે વ્યવહારોના સતત અનુકૂલનને સુનિશ્ચિત કરવા માટે તેના પરસ્પર અભિગમથી પેનલ પ્રભાવિત થઈ હતી.



મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ એક ભારતીય ઈન્ટરનેશલ કાર મેનુફેક્ચરિંગ કંપની છે જેની શરૂઆત 1945માં કરવામાં આવી હતી. મહિન્દ્રા ખાસ કરીને મોટા વાહનોના ઉત્પાદનમાં માર્કેટમાં લીડ કરે છે. મોટા વાહનોની સાથે સાથે છેલ્લા કેટલાક વર્ષોથી મહિન્દ્રા નાની અને સીડન ગાડીઓનું ઉત્પાદન પણ શરુ કર્યું હતું. શરુઆતમાં મોહમ્મદ એન્ડ મહિન્દ્રા નામથી શરુ થયેલી કંપની પછી થી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બની હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2019 12:04 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK