કિર્લોસ્કરની કંપનીનું અમાલ્ગમેશન

Published: 1st December, 2012 08:48 IST

કર્લિોસ્કર બ્રધર્સ લિમિટેડના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે કંપનીની સંપૂર્ણ માલિકીની કંપની હેમેટિક મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ (એચએમપીએલ)ને કિર્લોસ્કર કન્સ્ટ્રક્શન ઍન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (કેસીઈએલ)માં ભેળવી દેવા માટે સંમતિ આપી દીધી છે.


ગુરુવાર ૨૯ નવેમ્બરના રોજ મળેલી ર્બોડની મીટિંગ બાદ જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના કરાડસ્થિત એચએમપીએલ તથા ચેન્નઈસ્થિત કેસીઈએલ એ બન્નેના ર્બોડે પણ આ સ્કીમને મંજૂરી આપી દીધી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK