સોનાના ભાવ માત્ર પાંચ રૂપિયા વધ્યા

Published: 13th October, 2012 06:06 IST

સ્ટૉકિસ્ટો અને ટ્રેડરોની છૂટીછવાઈ ખરીદીને પગલે ગઈ કાલે સોનાના ભાવમાં મામૂલી વૃદ્ધિ થઈ હતી. ૯૯.૫ ટચ ૧૦ ગ્રામના ભાવ ફક્ત ૫ રૂપિયા વધીને ૩૧,૧૭૫ રૂપિયા અને ૯૯.૯ ટચના ૫ રૂપિયા વધીને ૩૧,૩૧૦ રૂપિયા બંધ રહ્યા હતા.


ઔદ્યોગિક લેવાલી ઘટવાથી તેમ જ સટ્ટાકીય નફાબુકિંગને પગલે ચાંદીના ભાવ ગઈ કાલે ઘટuા હતા, જે અગાઉ ત્રણ દિવસથી સતત વધ્યા હતા. ચાંદીના ભાવ કિલોદીઠ ૪૩૦ રૂપિયા ઘટીને ૬૧,૫૦૦ રૂપિયા બંધ રહ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK