Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અત્યાર સુધીના ઉચ્ચ સ્તર પર ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ 43,000ની પાર

અત્યાર સુધીના ઉચ્ચ સ્તર પર ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ 43,000ની પાર

11 November, 2020 10:15 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અત્યાર સુધીના ઉચ્ચ સ્તર પર ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ 43,000ની પાર

સેન્સેક્સ

સેન્સેક્સ


આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે બુધવારે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 173.17 અંક ઉપર 43450.82ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 55.30 અંકોની તેજી સાથે 12686.40 પર ખુલ્યું. છેલ્લા કારોબારી દિવસે શૅર બજાર વધારા સાથે બંધ થયું હતું. કાલે સેન્સેક્સ 680.22 અંક ઉપર 43277.65ના સ્તર પર બંધ થયું હતું. તેમ જ નિફ્ટી 170.05 અંકના વધારા સાથે 12631.10ના સ્તર પર બંધ થયું હતું.




આજના દિગ્ગજ શૅરોમાં ડિવિસ લૅબ, એચડીએફસી લાઈફ, ગેલ, એચસીએલ ટેક અને આઈટીસીની શરૂઆત તેજી સાથે થઈ છે. તેમ જ એક્સિસ બૅન્ક, બજાજ ફિનસર્વ, પાવર ગ્રિડ, એક્સિસ બૅન્ક અને આઈસીઆઈસીઆઈ બૅન્કના શૅર લાલ નિશાન પર ખુલ્યું છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે રિયલ્ટી સિવાય બધા સેક્ટર્સ લીલા નિશાન પર ખુલ્યું છે. જેમાં ફાર્મા, આઈટી, બૅન્ક, ફાઈનાન્સ સર્વિસિઝ, પ્રાઈવેટ બૅન્ક, મેટલ, પીએસયૂ બૅન્ક, મીડિયા, એફએમસીજી અને ઑટો સામેલ છે.


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2020 10:15 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK