Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર બજારની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 27 અંક નીચે

શૅર બજારની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 27 અંક નીચે

06 June, 2019 09:57 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર બજારની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 27 અંક નીચે

શૅર બજારની ઘટાડા સાથે શરૂઆત

શૅર બજારની ઘટાડા સાથે શરૂઆત


ભારતીય શૅર બજારમાં કારોબારની શરૂઆતમાં ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 40,006.24 સુધી ગગડ્યા જ્યારે નિફ્ટી 11,989.65ની નીચે પહોંચ્યું. સેન્સેક્સ 0.07% અને નિફ્ટીમાં 0.17%ની કમજોરી દેખાઈ રહી છે.

સાથે જ મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ દેખાઈ રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.22% નબળાઈ છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.23%નો ઘટાડો દેખાઈ રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.05% ઘટ્યા છે.



હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 27.18 અંક એટલે કે 0.07%ના ઘટાડાની સાથે 40056.36ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 19.90 અંક એટલે કે 0.17% ઘટીને 12001.80ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, ફાઈનાન્સ સર્વિસ, આઈટી અને PSU બેન્ક શેરોમાં 0.19-1.84% વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.39% ઘટાડાની સાથે 31465.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે રિયલ્ટી, ફાર્મા, મેટલ, એફએમસીજી અને ઑટો શેરોમાં ખરીદારીનું વલણ જોવાને મળી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2019 09:57 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK