આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ એટલે શુક્રવારે શૅર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 257.28 અંક નીચે 43099.91ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીની શરૂઆત 69.40 અંકોના ઘટાડા સાથે 12621.40 પર થઈ છે.
છેલ્લા કારોબારી દિવસે શૅર બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 236.48 અંક નીચે 43,357.19 અંક પર બંધ થયું. એનએસઈના નિફ્ટી 58.35 અંક લપસીને 12,690.80 અંક પર બંધ થયું હતું.
આજના પ્રમુખ શૅરોમાં ટાઈટન, આઈશર મોટર્સ, ડૉ રેડ્ડી, સન ફાર્મા, એમએન્ડએમ, હિન્દુસ્તાન યૂનિલીવર, ગ્રાસિમ, રિલાયન્સ અને એશિયન પેન્ટ્સની શરૂઆત તેજી સાથે થઈ. તેમ જ એલએન્ડટી, એસબીઆઈ, હિન્ડાલ્કો, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક અને એક્સિસ બેન્કના શૅર લાલ નિશાનમાં ખુલ્યા છે.
સાર્વત્રિક પ્રોફિટ બુકિંગને પગલે બજારમાં આખલાની પકડ ઢીલી પડી
16th January, 2021 11:14 ISTઅમેરિકી ફેડરલ રિઝર્વે બૉન્ડ બાઇંગ લાંબા સમય સુધી ચાલુ રાખવાની જાહેરાત કરતાં સોનું-ચાંદી સુધર્યાં
16th January, 2021 11:11 ISTદેશમાં ચાલુ વર્ષે ઘઉંની નિકાસ ૫૦ ટકા વધવાનો અંદાજ
15th January, 2021 14:43 ISTકૉમોડિટી વાયદામાં એપ્રિલ મહિનાથી સર્કિટ લિમિટના નિયમ બદલાશે
15th January, 2021 14:22 IST